Science Result On Whatsapp: GSEB HSC SCIENCE RESULT: તા.2-5-2023 ના રોજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનુ રીજલ્ટ એટલે કે GSEB HSC SCIENCE RESULT સવારે 9 વાગ્યે ઓનલાઇન જાહેર કરવામા આવશે તેવી જાહેરાત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કરવામા આવી છે. આ વખતે Whatsapp દ્વારા પણ રીજલ્ટ ચેક કરી શકાસે Science Result On Whatsapp પણ જોઇ શકાસે.
GSEB HSC SCIENCE RESULT
બોર્ડ | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ |
આર્ટીકલ પ્રકાર | Science Result On Whatsapp |
રીજલ્ટ | SCIENCE RESULT 2023 |
રીજલ્ટ તારીખ | 2-5-2023 સવારે 9 વાગ્યે |
ઓફીસીયલ વેબસાઇટ | www.gseb.org |
રીજલ્ટ પ્રકાર | ઓનલાઇન |
ધો. 12 વિજ્ઞાન પ્રવાહ પરિણામ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા માર્ચ મહિનામા ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓ લેવામા આવી હતી. જેમા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનુ પરિણામ એટલે કે GSEB HSC SCIENCE RESULT તારીખ 2-5-2023 ના રોજ સવારે 9 કલાકે બોર્ડની ઓફીસીયલ વેબસાઇટ પર જાહેર કરવામા આવનારૂ છે. આ અંગે શિક્ષણ બોર્ડ દ્વારા ઓફીસીયલ નોટીફીકેશન બહાર પાડી જાણકારી આપવામા આવી છે.
Science Result On Whatsapp
દર વર્ષે બોર્ડ દ્વારા ધો. 10 અને 12 ની પરીક્ષાના રીજલ્ટ બોર્ડની વેબસાઇટ પર જાહેર કરવામ આવે છે. તેમા એકસાથે બધા વિદ્યાર્થીઓ ઓનલાઇન રીજલ્ટ જોવા આવતા હોવાથી સર્વર ના ઇશ્યુ અને વેબસાઇટ સ્લો જેવા ઇશ્યુ આવતા હોય છે. આ વખતે શિક્ષણ બોર્ડ દ્વારા એક નવી પહેલ કરવામા આવી છે. તેમા Whatsapp દ્વારા પણ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનુ રીજલ્ટ ચેક કરી શકાસે. ચાલો Whatsapp દ્વારા કઇ રીતે રીજલ્ટ ચેક કરવુ તેની પ્રોસેસ જાણીએ.
આ પણ વાંચો: કારકિર્દી માર્ગદર્શન ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પછી કયા કોર્સ કરવા ?
GSEB SCIENCE RESULT 2023 reSult Via whatsapp
બોર્ડ દ્વારા આ વખતે નવી પહેલ કરવામ આવી છે. whatsapp થી પણ તમે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનુ રીજલ્ટ મેળવી શકસો. આ માટે નીચેના સીમ્પલ સ્ટેપ મુજબ પ્રોસેસ કરતા રીજલ્ટ મળી શકસે.
- આ માટે સૌ પ્રથમ GSEB SCIENCE RESULT whatsapp number 6357300971 તમારા મોબાઇલ મા સેવ કરવાનો રહેશે.
- ત્યારબાદ આ નંબર પર તમારો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનો સીટ નંબર મેસેજ કરવાનો રહેશે.
- તમારો સીટ નંબર મેસેજ કરતા તમારૂ રીજલ્ટ તમને દેખાશે.
અગત્યની લીંક
GSEB HSC SCIENCE RESULT Link | અહિં ક્લીક કરો |
HSC RESULT NOTIFICATION | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |

Science Result On Whatsapp number શું છે ?
6357300971
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ રીજલ્ટ તારીખ શું છે ?
2 મે 2023
1 thought on “Science Result On Whatsapp: ધો. 12 વિજ્ઞાન પ્રવાહનુ રીજલ્ટ આ રીતે મેળવો Whatsapp મા, જાણો પ્રોસેસ”