Services gov india: આપણે સરકારી કામકાજ માટે સરકારી ઓફિસોમાં વારંવાર ધક્કા ખાવા પડતાં હોય છે.અલગ અલગ કામકાજ માટે ત્યારે ઘણી વખત એ કામ થતું પણ નથી સરકારે લોકો સુધી આ સરકારી યોજનાઓ અને સરકારી કામોનો લાભ પહોંચાડવા માટે એક ઓનલાઈન solution શોધી લીધું છે. જેથી લોકોને સુવિધા માટે સમયનો બચાવ કરી શકાય છે. તેથી આ હેતુથી વેબસાઈટ લોન્ચ કરી, જે તમે ઘરે બેઠા તમામ કામ કરી શકાશે.
સરકારે આ કામ માટે વેબસાઇટ બનાવી છે.
સરકારે લોકોને સારી સુવિધા મલીરહે માટે તે હેતુથી એક વેબસાઈટ લોન્ચ કરવામાં આવી છે. જેની મદદથી તમે ઘરે બેઠા તમામ કામ ઓનલાઈન કરી શકો છો.અને ઓફિસોમાં જવાની જરૂ પણ પડતી નથી. આ વેબસાઈટ વિશે ઘણા લોકોને જાણકારી નથી, જેના કારણે લોકોને ઓફિસના ધક્કા ખાવા પડે અને પોતાનું કામ લાઇન માં ઊભીને કરવું પડે છે. ત્યેરે અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકોને આ Services gov india સરકારી યોજનાઓનો લાભ થી વંચિત રહે છે. અને સરકારી કામ કરી શકતા નથી. જેમાં સરકારે સરકારી ડોક્યુમેન્ટ બનાવવાનું પણ ઓપસન પણ છે.
આ પણ જુઓ: પશુપાલક ને પશુ માટે તબેલો બનાવવા 4 લાખની લોન આપે છે સરકાર,જાણો સંપૂર્ણ માહિતી
સરકારી વેબસાઇટ
Services gov india: સરકારે લોકો સુધી તમામ સરકારી યોજનાઓ અને સરકારી કામોનો લાભ પહોંચાડવા માટે એક ઓનલાઈન સોલ્યુશન શોધી લીધું છે. જેમાં અમે તમને આવી જ એક પ્રકારની સરકારી વેબસાઈટ વિશે જણાવી રહ્યા છીએ, https://services.india.gov.in/ જેની મદદથી તમે ઘરે બેઠા 13,000થી વધુ કામ કરી શકો છો.
13000 હજારથી વધુ કામ કરી શકો છો
અહીંયા અમે તમને આ સરકારી વેબ સાઇટ services.india.gov.in વિશે જાણકારી આપી રહ્યા છીએ. જ્યાં તમામ લોકો 13,350 જેટલી સર્વિસનો લાભ મેળવી શકે છે. જેમાં આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક ,સરકારી હરાજીમાં શામેલ થવા, tax વિશે જાણકારી મેળવવા અથવા જન્મનું પ્રમાણપત્ર બનાવવાનું હોય અથવા અન્ય સરકારી કામ આ વેબસાઈટ પર તમે તેનો ઉપયોગ કરી શકો છો. આ તમામ કામ કરવા માટે તમારે સરકારી ઓફિસમાં જવાની જરૂર નહીં પડે.
કઈ કઈ સર્વિસ આ પોર્ટલ પર ઉપલબ્ધ છે?
આ સરકારી પોર્ટલ પર નાણાંકીય મંત્રાલયની 121 જેટલી સર્વિસ, મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસની 100 જેટલી સર્વિસ, આરોગ્ય મંત્રાલયની 72 જેટલી સર્વિસ, મિનિસ્ટ્રી ઓફ પર્સનલ પબ્લિક ગ્રીવેંસ એન્ડ પેન્શનની 60 જેટલી સર્વિસ, શિક્ષા મંત્રાલયની 46 જેટલી સર્વિસ, મિનિસ્ટ્રી ઓફ માઈનોરિટી અફેર્સની 39 જેટલી સર્વિસ, વિદેશ મંત્રાલયની 38 જેટલી સર્વિસ સહિત બીજી ઘણી સર્વિસ આ વેબસાઈટ પર ઉપલબ્ધ રહેશે. આ વેબસાઈટ પર તમે કોઈપણ સર્વિસનો લાભ મેળવી શકો છો.
આ પણ જુઓ: ગુજરાત નમો ઇ-ટેબલેટ યોજના, જાણો ક્યારે ફોર્મ ભરાય;કોને લાભ મળે
તમે આયોજનનો લાભ લેવા નીચે મુજબના સ્ટેપ ફોલો કરો.
સ્ટેપ 1
જો તમે આ સરકારી કામ કરવા માંગો છો, તો સૌથી પહેલા services.india.gov.in ની ઓફિસિયલ વેબસાઇટ પર જાઓ.
સ્ટેપ 2
હવે તમે વેબસાઇટની જમણી બાજુએ આવેલ ઓલ કેટેગરી પર ક્લિક કરો.
સ્ટેપ 3
હવે જે કોઈ પણ સર્વિસનો લાભ લેવા માંગો છો, તે સર્વિસ પર ક્લિક કરો. (ઉદા. જન્મ પ્રમાણપત્ર માટે અરજી કરવી હોય તો બર્થ,ડેથ,મેરિજ એન્ડ ચાઇલ્ડકેર પર ક્લિક કરો).
સ્ટેપ 4
હવે ડાબી બાજુમાં આપેલા સર્ટિફિકેટ, રજીસ્ટર ઓફિસ, નેમ ચેન્જપર ક્લિક કરો.
સ્ટેપ 5
હવે તમે જોઈતી માહિતી મેળવી તેના પર કામ કરી શકો છો.
Services gov india પર મળતી સુવિધાઓ
આ વેબસાઇટ દ્વારા આમ તો ઘણા સરકારી કામો ઓનલાઇન કરી શકાય છે પરંતુ તેમાથી મુખ્ય કામો નીચે મુજબ છે.
- બીલનુ ઈ-પેમેન્ટ
- ડ્રાઇવીંગ લાયસન્સ
- કંડકટર લાયસન્સ
- નવુ લર્નીંગ લાયસન્સ
- ડોમીસાઇલ સર્ટીફીકેટ
- આવક સર્ટીફીકેટ
- વિદ્યાર્થીઓની સ્કોલરશીપ ને લગતા કામ
- નવુ લાઇટ બીલ કનેકશન
- નોન ક્રીમીલેયર સર્ટીફીકેટ
- મેરેજ સર્ટીફીકેટ
આ સિવાય અન્ય ઘણી સુવિધાઓ આ વેબસાઇટ પર ઉપલબ્ધ છે. આમ ઘરેબેઠા જ તમે આ વેબસાઇટ પર સરકારી સુવિધાઓનો લાભ લઇ શકો છો.
અગત્યની લીંક
સર્વિસ માટેની સત્તાવાર વેબસાઇટ | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
Whatsapp Group માં જોડાવા | અહીં ક્લિક કરો |

સરકારી કામો માટે ઓફિસે ધક્કા ન થાય તે માટે સરકારે કઈ વેબસાઇટ બનાવી છે?
https://services.india.gov.in/
આ વેબસાઇટ પર કેટલા પ્રકારની સર્વિસ ઉપલબ્ધ છે?
13000 જેટલી
7 thoughts on “Services gov india: હવે સરકારી કામ માટે ઓફીસ સુધી નહિ જવુ પડે, આ એક જ વેબસાઇટ પર મળશે 13000 જેટલી સરકારી સુવિધા ઓનલાઇન”