Sim card Rule: સીમકાર્ડ ના નવા નિયમ જાહેર: છેતરપિંડીને રોકવા માટે: અત્યારના સમયમાં દરેક લોકો મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે. અને આ મોબાઈલ ફોનમાં આપવામાં આવતી સુવિધાનો લભ લેતા હોય છે. ત્યારે મોબાઇલની અંદર રાખવામા આવેલું સિમ કાર્ડનો પણ ઉપયોગ કરતાં હોય છે. ઘણા લોકો વારંવાર સીમકાર્ડ બદલતા હોય છે. આ માટે હવેથી Sim card Rule બનાવવામાં આવ્યા છે. જેથી આજકાલ વધતી જતી છેતરપિંડીથી બચી શકાય. તો આવો જોઈએ કે આ Sim card Rule માં બદલાવ કરવામાં આવ્યો છે.
Sim card Rule વિશે
Sim card Rule માં ઓનલાઈન છેતરપિંડી એક ગંભીર સમસ્યા બની ગઈ છે. આ માંટે સિમ કાર્ડનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. સરકાર સિમ કાર્ડની સંખ્યા મર્યાદિત કરવાની યોજના બનાવી રહી છે. અત્યાર સુધી એક ID પ્રૂફ પર 9 જેટલા સિમ કાર્ડ આપવામાં આવે છે. પરંતુ સરકાર હવે એક ID પર આવેલેબલ સિમ કાર્ડની સંખ્યા 9 થી ઘટાડીને 4 કરવાની યોજના બનાવી રહી છે. આ સ્ટેપ ઓનલાઈન છેતરપિંડી રોકવામાં મદદ કરશે. કારણ કે આનાથી છેતરપિંડી કરનારાઓ માટે એક જ ID પર એકથી વધુ સિમ કાર્ડ મેળવવાનું અને ઓનલાઈન છેતરપિંડી માટે તેનો ઉપયોગ કરવાનું મુશ્કેલ બનશે.
આ પણ વાંચો: શું તમારે પણ આધારકાર્ડમાં ફોટો Change કરવો છે, તો Follow કરો સિમ્પલ આ પ્રોશેષ.
એક ID પર 4 સિમ કાર્ડ માટે માર્ગદર્શિકા-
ન્યૂઝ માહિતીના અહેવાલ મુજબ NBTએ જણાવ્યું હતું કે ટેલિકોમ પ્રધાન અશ્વિની વૈષ્ણવે એક ID પર સિમ કાર્ડની સંખ્યા 4 સુધી મર્યાદિત કરવાના માર્ગદર્શિકાને મંજૂરી આપી છે. આ માર્ગદર્શિકા ટૂંક સમયમાં લોકો માટે જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત સરકાર Customer Verification પ્રક્રિયાને સંપૂર્ણ રીતે Digitalકરવાની પણ યોજના બનાવી રહી છે. આ છેતરપિંડી અટકાવવામાં મદદરૂપ થશે.
આટલા સિમ મળશે
સરકારે એક નવી સુવિધા શરૂ કરી છે, જેના દ્વારા તમે જાણી શકો છો કે તમારા ID પર કેટલા સિમ કાર્ડ જારી કરી શકાય છે. આ સુવિધા સંચાર સાથી (Sanchar sathi) પોર્ટલ પર આવેલેબલ છે. જો તમને લાગે છે કે તમારા નંબર પર Froud સિમ જારી કરવામાં આવ્યું છે, તો તમે સંચાર સાથી પોર્ટલ પર જઈને તેને શોધી અને Block કરી શકો છો. લોકોને Online છેતરપિંડીથી બચાવવા માટે આ સુવિધા શરૂ કરવામાં આવી છે. આનાથી લોકોને એ જાણવામાં મદદ મળશે કે તેમના નામે કેટલા સિમ કાર્ડ જારી કરવામાં આવ્યા છે અને જારી કરાયેલા કોઈપણ Froud સિમને બ્લોક કરી શકશે.
આ પણ વાંચો: બેન્ક ઓફ મહારાષ્ટ્રમાં 400 જગ્યા પર ભરતી, જુઓ ફોર્મ ભરવાની વાગતો અહીથી.
AI છેતરપિંડી કૉલ બંધ કરશે
સરકાર Unwanted કોલ અને ફ્રોડ કોલિંગને રોકવા માટે પગલાં લઈ રહી છે. આમાં ટેલિકોમ કંપનીઓને AI ફિલ્ટર સેટ કરવામાં મદદ કરવાનો સમાવેશ થાય છે. AI ફિલ્ટર અજાણ્યા કોલ અને મેસેજને ઓળખી અને Block કરી શકે છે. આ પગલું આવકાર્ય છે. આનાથી લોકોને Unwanted કોલ અને છેતરપિંડી કોલિંગથી બચાવવામાં મદદ મળશે. સરકારનું માનવું છે કે આ પગલાંથી Unwanted કોલ્સ અને ફ્રોડ કોલિંગની સંખ્યામાં ઘટાડો થશે. આ લોકોને સલામત અને આરામદાયક અનુભવવામાં મદદ કરશે.
અગત્યની લિન્ક
સંચાર સાથીની ઓફિશિયલ વેબસાઇટ | અહિયાં ક્લિક કરો |
હોમ પેજ પર જાઓ | અહિયાં ક્લિક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિયાં ક્લિક કરો |

ક્યાં કારણોસર સરકારે 9 માથી 4 સિમ 1 ID પર મળશે તેવો નિર્ણય કર્યો છે ?
ઓનલાઈન છેતરપિંડી રોકવામાં
સંચાર સાથીની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે ?
https://sancharsaathi.gov.in/
1 thought on “Sim card Rule: સીમકાર્ડ ના નવા નિયમ વિશે વિચારણા, ઓનલાઈન છેતરપિંડીને રોકવા માટે લેવાયો નિર્ણય, હવેથીએક ID પર 9 ને બદલે 4 સીમકાર્ડ મળશે.”