Smartphone Hack: શું તમારો સ્માર્ટ ફોન હેક થયાની છે આશંકા? તો જલ્દીથી કરો આ કામ, ખાત્રી થઈ જશે.

Smartphone Hack: શું તમારો સ્માર્ટ ફોન હેક થયાની છે આશંકા: આજકાલ લગભગ લોકો સ્માર્ટ ફોનનો ઉપયોગ કરતાં હોય છે. અને લોકો તેમાં ઇન્ટરનેટણનો પણ ભરપૂર માત્રામાં ઉપયોગ કરતાં હોય છે. પરંતુ અમુક ફ્રોડ લોકો તમારા Smartphone Hack કરી લે છે. જેનાથી તમારા મોબાઇલમા રહેલો તમામ ડેટા તેમની પાસે ચાલ્યો જાય છે. અને તે તમારા સ્માર્ટફોનમા ગમે તે એપને કે અન્ય ઓપરેટ કરી શકે છે. ત્યારે ઘણી વખત આશંકા થતી હોય છે કે શું આપણો સ્માર્ટફોન હેક થઈ ગયો છે? તો આ Smartphone Hack સમસ્યા માટે ચાલો જોઈએ કે સ્માર્ટ ફોન હેક છે કે નહીં.

Smartphone Hack વિશે

સ્માર્ટફોનનો ઉપયોગ કરતી વખતે ઘણી વખત આપણે એવું લાગે છે કે તમે જે આદેશ આપ્યો નથી, તે પણ સ્માર્ટફોન દ્વારા લેવામાં આવી રહ્યો છે. અર્થાત કે તમારો Smartphone Hack થઈ શકે છે. આ ઉપરાંત જો તમે calling દરમિયાન કોઈની તકલીફ અનુભવો તો પણ તમારો Smartphone Hack થઈ શકે છે. ઘણી વાર આપણે વિચારીએ છીએ કે આપણે આપણો ફોન એકલા હાથે જ ઉપયોગ કરી રહ્યા છીએ, તો પછી કોઈ આપણો ફોન કેવી રીતે હેક કરી શકે, પરંતુ તે પોસિબલ છે.

આ પણ વાંચો: કિડની ચોખ્ખી કરવા માટેનું પીણું, આ કુદરતી ડ્રિંક પીવાથી કિડની થઈ જશે ચોખ્ખી, આજથી જ પીવાનું શરૂ કરો આ ડ્રિંક.

તમને જણાવી દઈએ કે જેટલી ઝડપથી મોબાઈલફોન સ્માર્ટ થઈ રહ્યા છે, હેકર્સ પણ એટલી જ ઝડપે પોતાને અપગ્રેડ કરી રહ્યા છે. Smartphone Hack કરીને આજના સમયમાં એટલી બધી છેતરામણી વધી ગઈ છે કે તમે તેનો અંદાજ પણ લગાવો અશક્ય છે. માટે અમે તમારા સ્માર્ટફોન હેક થવાની શક્યતા હોય ત્યારે ઉપયોગમાં લેવાતી Tips વિશે માહિતી લઈને આવ્યા છીએ. તેનો ઉપયોગ કરીને, તમે તમારો Phone, Data અને પૈસા ત્રણેયને સુરક્ષિત રાખી શકો છો.

ફોન હેક થયો છે તે કેવી રીતે જાણવું

જો તમારા સ્માર્ટફોનમાં કોઈ ખાસ એપ ઓટોમેટિક રીતે Install થઈ રહી છે અથવા બેટરી ઝડપથી પૂરી થઈ રહી છે, તો તમારે સમજી લેવું જોઈએ કે તમારો સ્માર્ટફોન હેક થઈ ગયો છે. આ ઉપરાંત જો સ્માર્ટફોનમાં વધુ ડેટાનો વપરાશ થતો હોય અથવા Audio Recording ચાલુ હોય તો આ પણ ફોન હેક થવાનો સંકેત દર્શાવે છે.

આ App નો ઉપયોગ કરી માહિતી મેળવી શકો

તમારા સ્માર્ટફોન પર અપડેટેડ Antivirus અથવા Anti-malware scanner ચલાવો અને વાયરસ, માલવેર અથવા અન્ય જોખમી સોફ્ટવેરના કોઈપણ ચિહ્નોને શોધવા માટે તેનો ઉપયોગ કરો. આ તમને સ્પષ્ટ ચિત્ર આપશે કે તમારો સ્માર્ટફોન હેક થયો છે કે નહીં.

આ પણ વાંચો: જાણો ઉમર પ્રમાણે તમારું કેટલું વજન હોવું જોઈએ, ઓછુ છે કે વધુ

હેકથી કેવી રીતે મોબાઈલને સુરક્ષિત રાખવો

જો તમારો સ્માર્ટફોન હેક થઈ ગયો છે, તો તમારે તરત જ તમારા સ્માર્ટફોનને Update કરવું જોઈએ. જો સ્માર્ટફોન OTA દ્વારા Update ન થઈ રહ્યો હોય, તો તેને તરત જ રીસેટ અથવા ફેક્ટરી રીસેટ કરવો જોઈએ. આ પ્રક્રિયામાં તમારો ડેટા નીકળી જશે, પણ તમે તેને ફરીથી મેળવી કરી શકો છો.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર એ જે-તે મોબાઈલ વપરાસ કરતા પર આધારિત છે. આ બાબતે www.khedutsupport.in/ કોઈ જવાબદાર નથી.)

અગત્યની લિન્ક

હોમ પેજ પર જાઓઅહિયાં ક્લિક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિયાં ક્લિક કરો
Smartphone Hack
Smartphone Hack

સ્માર્ટફોન હેક છે કે કેમ તે જોવા માટે કઈ App ણો ઉપયોગ કરવાનો રહેશે?

Antivirus અથવા Anti-malware scanner

સ્માર્ટ ફોન હેક થયો તેનો સંકેત શું છે ?

કોઈ ખાસ એપ ઓટોમેટિક રીતે Install થઈ રહી છે અથવા બેટરી ઝડપથી પૂરી થઈ રહી

Leave a Comment

error: Content is protected !!