SMC Recruitment:સુરત મહાનગરપાલિકા શિક્ષણ સહાયક ભરતી 2023 : સુરત મહાનગરપાલિકા હસ્તકની સુમન માધ્યમિક શાળા ખાતે શિક્ષણ સહાયક ની નીચે જણાવેલ અંગ્રેજી માધ્યમની વિવિધ વિષયો માટે હાલમાં ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે ભરતી જાહેરાત બહાર પડેલી છે. નિયત લાયકાત ધરાવનાર યોગ્ય ઉમેદવારો પાસે આ ભરતી માટે ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. આ SMC Recruitment ની જરૂરી માહિતી નીચે મુજબ છે.
SMC Recruitment 2023
ભરતી સંસ્થા | સુરત મહાનગરપાલિકા |
જગ્યાનુ નામ | શિક્ષણ સહાયક |
કુલ જગ્યાઓ | 07 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 27/04/2023 |
અરજી મોડ | ઓનલાઇન |
ઓફીસીયલ વેબસાઇટ | https://www.suratmunicipal.gov.in |
આ પણ વાંચો: મતદાર યાદિ સુધારણા કાર્યક્રમ 2023, ચૂંટણી કાર્ડને લગતા કામ માટે આ તારીખો નોંધી લો
સુરત મહાનગરપાલિકા શિક્ષણ સહાયક ભરતી 2023
સુરત મહાનગરપાલીકામા આવેલી શિક્ષણ સહાયકની આ ભરતીની જરૂરી સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.
જગ્યાનુ નામ
સુરત મહાનગરપાલિકા હસ્તકની સુમન માધ્યમિક શાળા મા શિક્ષણ સહાયક ની જગ્યા માટે આ ભરતી આવેલી છે.
શૈક્ષણિક લાયકાત
આ ભરતી માટે નિયત શૈક્ષણિક લાયકાત અને વ્યાવસાયિક લાયકાતો નક્કી કરવામા આવી છે. જેના માટે વિગતે ડીટેઇલ ભરતી નોટીફેકેશન વાંચો.
- બી.એસ.સી. બી.એડ.
- બી.એ. બી.એડ.
- બી.એ. બી.એડ.
ઉંમર મર્યાદા
- 37 વર્ષથી વધુ નહિ. અનામત કેટેગરીન ઉમેદવાઓરો માટે વયમર્યાદામા નિયમાનુસાર છૂટછાટ મળવાપાત્ર છે. ડીટેઇલ વયમર્યાદા માટે ભરતી જાહેરાતનો અભ્યાસ કરો.
આ પણ વાંચો: ટ્રેન બેડરોલ: ટ્રેનમા મળતા બેડરોલ,ધાબળા છેલ્લે ક્યારે ધોવાયા તે ચેક કરો QR કોડથી
પગારધોરણ
શિક્ષણ સહાયકની આ ભરતી માટે નિયમાનુસાર 5 વર્ષ સુધી ફીકસ રૂ. 31340 પગાર મળવાપાત્ર છે. ત્યારબાદ નિયમાનુસાર પુરા પગારમા સમાવવામા આવે છે.
SMC Recruitment ઓનલાઇન અરજી
ઉપરોકત જગ્યાઓ માટે અરજદારે ઓફીસીયલ વેબસાઇટ https://www.suratmunicipal.gov.in ની પર તા.૧૩/૦૪/૨૦૨૩ (સમયઃ સવારે ૧૧:૦૦ કલાક) થી તા.૨૭/૦૪/૨૦૨૩ (સમય : રાત્રે ૧૧:૦૦ કલાક) દરમ્યાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ જગ્યાઓ માટે ઓનલાઇન અરજી કરવા માટે સૌ પ્રથમ ડીટેઇલ ભરતી જાહેરાતનો અભ્યાસ કરો.
- સ્ટેપ:1 અરજદારે ઓનલાઈન અરજી કરતાં પહેલા યુઝર રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે., યુઝર લોગીનમાં દર્શાવેલ માહિતી જેવી કે E-Mail Address, Mobile Number તેમજ દર્શાવેલ Captcha સબમીટ કરી Next બટન ઉપર કિલક કરી Step-2 નુ પેજ ખુલશે.
- સ્ટેપ :2 ત્યારબાદ અરજદારે User Login Details માં દર્શાવેલ મોબાઈલ નંબર ઉપર OTP આવશે. જે OTP Enter કરી Verify OTP બટન ઉપર કિલક કરી Step-3 ની વિન્ડો ખુલશે.
- સ્ટેપ:3 First Name, Last Name Create a password, Confirm your password ના ડેટા એન્ટ્રી કરી SUBMIT બટન ઉપર કિલક કરતાં Signup થયા અંગેનો મેસેજ આવી જશે.
- ત્યારબાદ તમારી વ્યકતિગત માહિતી, એજયુકેશનલ ક્વોલીફીકેશન, અનુભવ વગેરે વિગતો સબમીટ કરો.
અગત્યની તારીખ
વિગત | તારીખો |
SMC ભરતી 2023 ની શરૂઆતની તારીખ | 13/04/2023 |
SMC Surat 2023 છેલ્લી તારીખ | 27/04/2023 |
અગત્યની લીંક
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરો | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |

સુરત મહાનગરપાલીકા શિક્ષણ સહાયક ભરતી ની છેલ્લી તારીખ શુંં છે ?
27 એપ્રીલ 2023
સુરત મહાનગરપાલીકા શિક્ષણ સહાયક ભરતી માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?
https://www.suratmunicipal.gov.in
1 thought on “SMC Recruitment: સુરત મહાનગરપાલિકા શિક્ષણ સહાયક ભરતી, 7 જગ્યાઓ પર શિક્ષકની ભરતી”