Social Media: દુનિયાની અડધાથી વધુ વસ્તી સોશ્યલ મીડિયામાં વ્યસ્ત, જાણો ભારતની કેટલી વસ્તી સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરે છે.

Social Media: દુનિયાની અડધાથી વધુ વસ્તી સોશ્યલ મીડિયામાં વ્યસ્ત: ભારતની વસ્તી: આજકાલ દરેક લોકો પાસે સ્માર્ટફોન અવેલેબલ છે. અને લગભગ લોકો ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે. અને ઇન્ટરનેટ દ્વારા ચાલતી Social Media App નો પણ ઉપયોગ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે દુનિયાની કેટલી વસ્તી Social Media માં વ્યસ્ત રહે છે. અને ભારતની કેટલી વસ્તી આમાં ટાઈમ પસાર કરે છે? તો આવો જાણીએ આ Social Media Fact વિશે કે કેટલા લોકો સોશ્યલ મીડિયામાં ટાઈમ પસાર કરે છે.

Social Media Fact વિશે

ઈન્ટરનેટના ઝડપથી વધી રહેલા ઉપયોગથી Social Media ની ચાહના ખુબ વધારી દીધી છે. તાજેતરમાં એક રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો કે દુનિયાની અડધા કરતા વધારે વસ્તી આ સમયે સોશિયલ મીડિયામાં Active છે. મોટા ભાગના લોકો Facebook, Instagram, Twitter, Tik-Tok જેવા સોશિયલ મીડિયા Application નો ઉપયોગ કરે છે. રિપોર્ટ અનુસાર જણાવવામાં આવ્યું છે કે ગયા વર્ષની તુલનામાં આ વર્ષે 3.7 % લોકોની સંખ્યા સોશિયલ મીડિયા પર વધી છે.

આ પણ વાંચો: DSP ને કેટલો પગાર મળે છે? તે મળતી સુવિધાઓ તથા તેની કામ કરવાની રીત, જાણો અહીથી.

Kepios ની ડિજિટલ એડવાઇઝરી

ઉલ્લેખનીય છે કે Kepios ની Digital Advisory તરફથી એક અલગ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું કે આશરે 5.19 બિલિયન એટલે કે અંદાજિત 519 કરોડ Users આ સમયે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર Active છે. જાણીને ચોકી જશો કે આ સંખ્યા દુનિયાની આશરે 64.5 % વસ્તી છે.

ભારતમાં આટલા લોકો વ્યસ્ત

સોશિયલ મીડિયા Usersની સંખ્યા તમામ સ્થળોએ અથવા તમામ પ્રદેશોમાં જુદી જુદી છે. મધ્ય આફ્રિકા અને પૂર્વમાં 11માંથી માત્ર 1 જ વ્યક્તિ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. જો ભારતની વાત કરીએ તો અહીં લગભગ દરેક ત્રીજો વ્યક્તિ સોશિયલ મીડિયા સાથે સંકળાયેલો છે.

આ પણ વાંચો: પ્રધાનમંત્રી યશશ્વિ યોજના, ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થી માટે સ્કોલરશીપ યોજના.

સોશિયલ મીડિયામાં માત્ર Usersની સંખ્યા વધી નથી પરંતુ અહીં લોકો ખુબ ટાઈમ પસાર કરી રહ્યાં છે. રિપોર્ટમાં એ વાતની પણ ચોખવટ થઈ છે કે લોકો સોશિયલ મીડિયામાં સરેરાસ આશરે 2 કલાક 26 મિનિટનો સમય રોજ પસાર કરે છે. તો બ્રાઝિલના લોકો 24 કલાકમાંથી અંદાજિત 3 કલાક 49 મિનિટ સોશિયલ મીડિયા પર Active રહે છે. જાપાનના લોકો દરરોજ 1 કલાકથી ઓછો ટાઈમ સોશિયલ મીડિયા પર પસાર કરે છે.

આ App પર સૌથી વધુ લોકો Active

એપ્રિલ માસમાં આવેલા રિપોર્ટ મુજબ સોશિયલ મીડિયાનું ચલણ ઝડપથી વધી રહ્યું છે અને દરરોજ Active વપરાસ કરતાંની સંખ્યા વધી રહી છે. રિપોર્ટ મુજબ અંદાજિત 150 મિલિયન સોશિયલ મીડિયા યૂઝર્સ માત્ર 12 મહિનામાં વધારો થયો છે. મોટા ભાગના લોકો 7 પ્રકારના સોશિયલ મીડિયા App ઉપયોગ કરે છે જેમાં Facebook, Instagram, Whatsapp, V Chat, Tik-Tok, અને Telegram પર Active રહે છે.

અગત્યની લિન્ક

હોમ પેજ પર જાઓઅહિયાં ક્લિક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિયાં ક્લિક કરો
Social Media
Social Media

મોટા ભાગના લોકો કઈ App નો ઉપયોગ કરે છે ?

Facebook, Instagram, Whatsapp, V Chat, Tik-Tok, અને Telegram પર Active રહે છે.

સોશ્યલ મીડિયામાં સરેરાસ કેટલા કલાક લોકો Active રહે છે ?

સોશિયલ મીડિયામાં સરેરાસ આશરે 2 કલાક 26 મિનિટનો સમય રોજ પસાર કરે છે.

Leave a Comment

error: Content is protected !!