SSC CHSL Recruitment: સ્ટાફ સીલેકશન કમીશન દ્વારા અવારનવાર મોટી ભરતીઓ આવતી રહે છે. આવી જ એક ભરતી SSC CHSL Recruitment જગ્યાઓ ભરવા માટે ડીટેઇલ નોટીફીકેશન બહાર પાડવામા આવ્યુ છે. આ ભરતી માટે માંગવામા આવેલી નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો સ્ટાફ સીલેકશન કમીશનની વેબસાઇટ પરથી તા. 8-6-2023 સુધીમા ઓનલાઇન અરજી કરે શકે છે.
SSC CHSL Recruitment
SSC CHSL ભરતી 2023: ના ઓનલાઈન ફોર્મ તારીખ 09 મે 2023 થી 08 જૂન 2023 સુધી ઓનલાઈન ભરી સ્ટાફ સીલેકશન કમીશનની વેબસાઇટ પરથી ભરી શકાશે.
ભરતી સંસ્થા | સ્ટાફ સિલેક્શન કમિશન |
પોસ્ટનું નામ | ક્લાર્ક અને અન્ય વિવિધ જગ્યાઓ (SSC CHSL 2023) |
કુલ જગ્યાઓ | 1600 |
અરજી મોડ | ઓનલાઈન |
ફોર્મની ભરવાની છેલ્લી તારીખ | 08/06/2023 |
સતાવાર વેબસાઈટ | ssc.nic.in |
આ પણ વાંચો: ગુજરાત હાઇકોર્ટ મા 1499 જગ્યા પર ભરતી
SSC CHSL Recruitment ખાલી જગ્યાઓ
પોસ્ટનું નામ | કુલ જગ્યાઓ |
Lower Division Clerk (LDC)/ Junior Secretariat Assistant (JSA) Data Entry Operator (DEO) Data Entry Operator, Grade ‘A’ | 1600 |
શૈક્ષણિક લાયકાત
સ્ટાફ સિલેક્શન કમિશન ની આ ભરતી માટે નીચે મુજબની શૈક્ષણિક લાયકાત નિયત કરવામા આવી છે.
- કમ્પટ્રોલરની કચેરીમાં ડેટા એન્ટ્રી ઓપરેટર (DEO)/ DEO ગ્રેડ ‘A’ માટે અને ભારતના ઓડિટર જનરલ (C&AG), ગ્રાહક બાબતો, ખાદ્ય મંત્રાલય અને જાહેર વિતરણ અને સંસ્કૃતિ મંત્રાલય: વિજ્ઞાન પ્રવાહમાં ધોરણ 12મું ધોરણ પાસ માન્ય બોર્ડ અથવા સમકક્ષના વિષય તરીકે ગણિત સાથે હોવા જોઇએ.
- LDC/ JSA અને DEO/ DEO ગ્રેડ ‘A’ માટે (વિભાગમાં DEO સિવાય/ મંત્રાલય ઉપર ભરતી માટે ઉમેદવારોએ 12મું ધોરણ પાસ કર્યું હોવું જોઈએ અથવા માન્ય બોર્ડ અથવા યુનિવર્સિટીમાંથી સમકક્ષ પરીક્ષા પાસ કરેલી હોવી જોઇએ.
- જે ઉમેદવારોએ તેમની 12મા ધોરણ અથવા સમકક્ષ પરીક્ષા આપી છે તે પણ અરજી કરી શકે છે, જો કે તેમની પાસે કટ પર અથવા તે પહેલાં જરૂરી આવશ્યક લાયકાત હોવી જોઇએ.
આ પણ વાંચો: ભારત ઈલેકટ્રોનીક્સમા 428 જગ્યાઓ પર ભરતી
ઉંમર મર્યાદા
સ્ટાફ સિલેક્શન કમિશન ની આ ભરતી ઉમેદવાર ની ઉંમર 18 થી 27 વર્ષની વચ્ચેની હોવી જોઈએ. તેમા કેટેગરી મુજબ છૂટછાટ મળવાપાત્ર છે. તેના માટે ડીટેઇલ ભરતી નોટીફીકેશન નો અભ્યાસ કરશો.
અરજી પક્રિયા
આ ભરતી માટે રસ અને નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો ઓફીસીયલ વેબસાઈટ www.ssc.nic.in પર જઈને તા. 09 મે 2023 થી 08 જૂન 2023 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.
અરજી ફી
આ ભરતી માતે નીચે મુજબની એપ્લીકેશન ફી નિયત કરવામા આવી છે.
- SC/ST/PWD/ESM: કોઈ ફી નહિ
- અન્ય તમામ કેટેગરી: રૂ. 100/-
SSC CHSL Recruitment સીલેકશન પ્રોસેસ
ઉમેદવાર ની પસંદગી કોમ્પ્યુટર આધારિત Tier I અને Tier II પરીક્ષા દ્વારા કરવામાં આવનાર છે.
અગત્યની તારીખો
ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ | 09/05/2023 થી 08/06/2023 |
ફી ભરવાની છેલ્લી તારીખ (ઓનલાઈન) | 10/06/2023 |
ઓફલાઇન ફી ભરવાની છેલ્લી તારીખ | 12/06/2023 |
Tier I ની પરીક્ષા તારીખ | ઓગસ્ટ, 2023 |
અગત્યની લીંક
ઓફિશિયલ જાહેરત | અહીં ક્લિક કરો |
ઓનલાઈન ફોર્મ | અહીં ક્લિક કરો |
Whatsapp Group માં જોડાવા | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |

સ્ટાફ સીલેકશન કમીશન મા કેટલી જગ્યાઓ પર ભરતી છે ?
1600 જગ્યાઓ
SSC CHSL Recruitment માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?
ssc.nic.in