SSC Result: whastapp પર મેળવો ધોરણ 10 નું પરિણામ: આ વર્ષ 2023 માં ધોરણ 10 તથા ધોરણ 12 ની પરીક્ષા માર્ચ માહિનામાં લેવામાં આવી હતી. જેમાં ધોરણ 10 ના પરિણામ ની તારીખ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવી છે. બોર્ડ દ્વારા પેપર ચકાસણી તથા પરિણામ તૈયાર કરવાની કામગીરી ચાલુ હતી જે આપુર્ણ થયા બાદ આજે ધોરણ 10 ના પરિણામની તારીખ જાહેર કરવામાં આવી છે. પરિણામ જોવા માટેની અગત્યની વિગતો નીચે મુજબ છે.
SSC Result
પરીક્ષા બોર્ડ | Gujarat Secondary and Higher Secondary Education Board, Gandhinagar |
આર્ટીકલ | SSC Result |
પરિણામ | ધોરણ 10 નુ પરિણામ |
પરિણામ તારીખ | 25/05/2023 |
રિઝલ્ટ વેબસાઇટ | www.gseb.org |
રીજલ્ટ મોડ | ઓનલાઇન તથા whatsapp ના મધ્યમ થી |
ધોરણ 10 નુ પરિણામ તારીખ
SSC Result ની વાત કરીએ તો તેમની પરીક્ષા 14 માર્ચના રોજ ચાલુ થઈ હતી અને પરીક્ષાની છેલ્લી તારીખ 28 માર્ચ 2023 હતી. તારે પરીક્ષાનું પરિણામ આ મહિના જાહેર થવાનું છે. તથા તેમની પૂરક પરીક્ષા જુલાઈ 2023માં લેવામાં આવશે અને તેના એક મહિના બાદ પૂરક પરીક્ષા નું પરિણામ જાહેર કરવામાં આવશે. તેથી તમે ધોરણ 10 નું પરિણામ બોર્ડની સતાવાર વેબસાઇટ પર સરળતાથી જોઈ શકશો.
પરિણામ વિશેની માહિતી
Gujarat Secondary and Higher Secondary Education Board, Gandhinagar ધોરણ 10 બોર્ડની પરીક્ષાઓ માર્ચ મહિનામા યોજવામા આવી હતી. જેમા ધોરણ 10 નુ પરિના એટલે કે SSC Result ની તારીખ 25-05-2023 ના રોજ સવારે 8 કલાકે બોર્ડની સતાવાર વેબસાઇટ પર ઓનલાઇન જાહેર કરવામા આવશે. આ અંગે બોર્ડ દ્વારા નોટીફીકેશન બહાર પાડી દીધેલ છે. વાલીઓ અને વિદ્યાર્થીઓને પરિણામ કેવી રીતે જોવું તેની જાણકારી નીચે આપવામા આવી છે.
online તથા Whatsapp ના મધ્યમથી પરિણામ જોવા માટે
આ પરિણામ અંગે બોર્ડ દ્વારા બહાર પાડેલી અખબારી યાદી મુજબ માર્ચ-૨૦૨૩ માં યોજાયેલ ધોરણ 10 ની પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની સતાવાર વેબસાઇટ www.gseb.org પર તા.૨૫/૦૫/૨૦૨૩ ના રોજ સવારના ૦૮:૦૦ કલાકે ઓનલાઇન જાહેર કરવામા આવશે.
આ પરિણામ ચેક કરવા માટે વિદ્યાર્થીઓ તેઓના પરીક્ષાનો સીટ નંબર નાખીને ઓનલાઇન જોઈ શકસે. આ સિવાય વિદ્યાર્થીઓને પરિણામ જોવામાં વેબસાઇટ ચાલતી નહોય તો તે whatsApp ના માધ્યમથી પણ પોતાનું પરિણામ જોઈ શકે છે. તેમના માટેના whatsapp Number 6357300971 પર પણ પોતાનો સીટ નંબર મોકલીને પરિણામ મેળવી શકે છે.
પરિણામ જોવા માટેની પધ્ધતિ
ધો. 10 નુ પરિણામ ઓનલાઇન જોવા માટે આ વખતે વિદ્યાર્થીઓ 2 પ્રકારે પરિણામ જોઇ શકાસે.
સતાવાર વેબસાઇટ ના માધ્યમથી ધોરણ 10 પરિણામ
ધોરણ 10 નુ પરિણામ વેબસાઇટના દ્વારા જોવા માટે નીચે મુજબની પ્રક્રિયાથી તમે સરળતાથી પરિણામ જોઇ શકાસે.
- ધો. 10 નુ પરિણામ તા. 25-05-2023 ના રોજ સવારે ૮ કલાકે ઓનલાઇન મૂકવામા આવશે.
- આ પરિણામ જોવા માટે સૌપ્રથમ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ ની સતાવાર વેબસાઇટ https://www.gseb.org/ તમારા કોમ્પ્યુટર અથવા મોબાઇલ મા ઓપન કરો.
- ત્યારબાદ તેમા તમારા ધોરણ 10 પરીક્ષાનો સીટ નંબર નાખી સબમીટ આપતા પરિણામ જોઇ શકશે.
Whatsapp ના માધ્યમથી પરિણામ
ગુજરાત મહયમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓની પરિણામ જોવાની સરળતા રહે તે માટે આ વખતે ધોરણ 10ના પરિણામમા એક નવી સુવિધા ઉપલબ્ધ્ધ કરવામાં આવી છે. આ સુવિધા એટ્લે whatsapp ના માધ્યમથી પરિણામની ચકાસણી. તમે પણ ધોરણ10 નુ પરિણામ આ માધ્યમથી જોઇ શકો છો. આ માટે નીચે મુજબ ના સ્ટેપથી સરળતાથી પરિણામ મેળવી શકો છો.
- સૌપ્રથમ SSC Result જોવા માટે આ whatsapp number 6357300971 તમારા મોબાઇલ મા સેવ કરો.
- ત્યારબાદ આ Whatsapp નંબર પર તમારો ધોરણ 10 ની પરીક્ષાનો seat number મેસેજ કરવાનો રહેશે.
- તમારો seat number મેસેજ કરતાની સાથે જ તમારૂ પરિણામ તમને સામે Chatbot દ્વારા રીપ્લાય મા મોકલવામા આવશે.
ધોરણ 10 SSC Result વહેલી સવારે ઓનલાઇન જાહેર કરવામા આવતુ હોય છે. ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓ તેમનુ પરિણામ શું આવશે તેની રાહ જોઇ રહ્યા છે.
અગત્યની લીંક
GSEB SSC Result 2023 જોવા માટેની લીંક | અહિં ક્લીક કરો |
SSC RESULT BOOKLET PDF 2023 | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |

ssc result કઇ તારીખે જાહેર થશે ?
તા. 25-05-2023
ssc result ચેક કરવા માટે whatsapp number શું છે ?
6357300971
ssc result જોવા માટે સતાવાર વેબસાઇટ કઇ છે?
http://www.gseb.org/
Ajay Kotad
Name . : Pravin Chhatraliya.. the village Manekpura .. Taluk Disa. District Banaskantha.
Name Solanki snehalba Village kalri taluko bhecharaji