Sub Inspector Recruitment: સ્ટાફ સિલેકશનમાં સબ ઈન્સ્પેકટરની 1876 જગ્યા પર ભરતી, જુઓ ફોર્મ ભરવાની વિગતો.

Sub Inspector Recruitment: સ્ટાફ સિલેકશનમાં સબ ઈન્સ્પેકટરની 1876 જગ્યા પર ભરતી: ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા અવાર નવાર જુદી જુદી જગ્યા પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે. તેમાં સ્ટાફ સિલેકશન કમિશન દ્વારા Sub Inspector Recruitment (સબ ઈન્સ્પેકટર)ની 1876 જેટલી જગ્યા પર ભરતી હાથ ધરવામાં આવી છે. આ Sub Inspector Recruitment માટે નિયત લાયકાત ધરવતા ઉમેદવારો અરજી કરી શકે છે. આ Sub Inspector Recruitment માટે ફોર્મ ભરવાની વિગતો તથા અગત્યની તારીખો નીચે મુજબ દર્શાવવામાં આવી છે.

Sub Inspector Recruitment 2023

પોસ્ટનું નામSub Inspector Recruitment
જગ્યાનું નામસબ ઈન્સ્પેકટર
કુલ જગ્યા1876
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ15 ઓગસ્ટ 2023
નોકરીનું સ્થળભારત
ઓફિશિયલ વેબસાઇટhttps://ssc.nic.in/

આ પણ વાંચો: એકલવ્ય મોડેલ સ્કૂલ ભરતી, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 18 ઓગસ્ટ 2023; જુઓ વધુ માહિતી.

અગત્યની તારીખો

  • આ ભરતી માટે ફોર્મ ભરવાની શરૂઆત 22 જુલાઇ 2023 થી
  • આ ભરતી માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15 ઓગસ્ટ 2023 સુધી છે.
  • આ ભરતી માટે ની કોમ્પ્યુટર બેઝ પરીક્ષા ઓક્ટોબર 2023 માં લેવાશે.

શૈક્ષણિક લાયકાત

સ્ટાફ સિલેકશનમાં Sub Inspector Recruitment 2023 માટેની શૈક્ષણિક લાયકાત ઉમેદવારોએ માન્ય યુનિવર્સિટી અથવા સમકક્ષમાંથી સ્નાતકની ડિગ્રી પૂર્ણ કરી હોવી જોઈએ.

પોસ્ટ અને ખાલી જગ્યાઓ

આ Sub Inspector Recruitment માં કુલ 1876 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જે નીચે મુજબ દર્શાવવામાં આવ્યું છે.

જગ્યાનું નામકુલ જગ્યા
Sub-Inspector (Exe.) in Delhi Police – Male 109
Sub-Inspector (Exe.) in Delhi Police – Female53
Sub-Inspector (GD) in Central Armed Police Forces (CAPFs) 1714
Sub-Inspector (GD) in CAPF – ExServicemen 171
કુલ1876

આ પણ વાંચો: તમારા સ્માર્ટ ફોનથી સીધી ડૉક્યુમેન્ટ પ્રિન્ટ કાઢો. ના કેબલ કે ના પેનડ્રાઇવ સીધી મોબાઇલથી પ્રિન્ટ.

વય મર્યાદા

આ ભરતી માટે ઓછામાં ઓછા ઓછી વય 20 વર્ષ અને વધુ માં વધુ 25 વર્ષ સુધી ની છે. તથા કેટેગરી પ્રમાણે છૂટછાટ આપવામાં આવી છે.

પસંદગી પ્રક્રિયા

આ ભરતીમાં પસંદગી પામવા માટે ઉમેદવારોએ જુદા જુદા રાઉન્ડમાંથી પાસ આઉટ થવું પડશે જે નીચે મુજબ દર્શાવવામાં આવ્યું છે.

  • લેખિત પરીક્ષા-1 (ઓનલાઇન),
  • શારીરિક કસોટી,
  • લેખિત પરીક્ષા-2 (ઓનલાઇન),
  • પુરાવાઓની ચકાસણી,
  • તબીબી પરીક્ષા વગેરેનો સમાવેશ થાય છે.

પગાર ધોરણ

આ ભરતીમાં પસંદગી પામેલા ઉમેદવારોને મહિને 35 હજારથી લઇને 1 લાખ 12 હજાર સુધીનો પગાર મળવા પાત્ર રહેશે.

અરજી કરવાની રીત

  • સૌ પ્રથમ SSBની ઓફિશિયલ વેબસાઈટ https://ssc.nic.in/ પર જાઓ.
  • હવે આ વેબસાઈટ પર જમણી બાજુમાં આપેલ “Register Now” ના Option પર ક્લિક કરો.
  • ત્યાર બાદ ઓનલાઇન ફોર્મમાં તમારી દરેક માહિતી ભરો.
  • ત્યાર પછી જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો એટલે તમારું રજીસ્ટ્રેશન થઈ જશે.
  • હવે ID અને Password ની મદદથી લોગીન કરો.
  • હવે સામે આપેલ “Apply” ના વિકલ્પ પર ક્લિક કરો. જરૂરી માહિતી ભરો.
  • ત્યાર પછી ઓનલાઈન ફી ની ચુકવણી કરો.
  • ભવિષ્ય માટે ફોર્મની પ્રિન્ટઆઉટ કાઢી લો.

અગત્યની લીંક

ઓફિશિયલ વેબસાઇટઅહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
નોટિફિકેશન વાંચવા માટેઅહીં ક્લિક કરો
Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
Sub Inspector Recruitment
Sub Inspector Recruitment

સ્ટાફ સિલેકશનની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે ?

https://ssc.nic.in/

સ્ટાફ સિલેકશનની દ્વારા કેટલી જગ્યા પર ભરતી કરવાના છે ?

1876 જગ્યા પર

Leave a Comment

error: Content is protected !!