તલાટી પરીક્ષા 2023: તલાટી આન્સર કી, તલાટી પેપર સોલ્યુશન, તલાટી OMR SHEET

તલાટી પરીક્ષા 2023:તલાટી આન્સર કી: તલાટી પેપર સોલ્યુશન:તલાટી OMR SHEET: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તલાટી પરીક્ષા 2023 તા. 7-5-2023 ના રોજ લેવામા આવી હતી. તલાટી મંત્રી ભરતી માટેની આ પરીક્ષા માટે રાજયમા 8.65 લાખ જેટલા ઉમેદવારો હતા. તલાટે ભરતી માટે 3500 જેટલી જગ્યાઓ માટે આ ભરતી ચાલી રહિ છે. તલાટી પેપર સોલ્યુશન અને તલાટી આન્સર કી ની માહિતી મેળવીએ.

તલાટી પરીક્ષા 2023

પરીક્ષા સંસ્થાગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ GPSSB
પરીક્ષાતલાટી પરીક્ષા
આર્ટીકલ પ્રકારતલાટી પરીક્ષા આન્સર કી
તલાટી પેપર સોલ્યુશન
પરીક્ષા તારીખ7 મે 2023
સતાવાર વેબસાઇટhttps://gpssb.gujarat.gov.in
તલાટી આન્સર કીઉપલબ્ધ

આ પણ વાંચો: હાઇકોર્ટ મા 1499 જગ્યા પર પટાવાળાની ભરતી

  • તલાટી ભરતી જાહેરાત ક્રમાંક: ૧૦/૨૦૨૧-૨૨
  • સંવર્ગનું નામ: ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી)
  • પરીક્ષા તારીખ: તા.7-5-2023 (રવિવાર)
  • પરીક્ષા સમય: ૧૨-૩૦ થી ૧૩-૩૦ ક્લાક

તલાટી પરીક્ષા કન્ફર્મેશન

તલાટી ની ભરતી માટે જે ઉમેદવારો એ ફોર્મ ભર્યુ હતુ તેવા ઉમેદવારો માથી જે ઉમેદવારો પરીક્ષા આપવા માંગતા હતા તેમની પાસેથી પરીક્ષા આપવા માટેનુ એક કન્ફર્મેશન ઓનલાઇન લેવામા આવેલ હતુ. આ કન્ફર્મેશન ઓજસ વેબસાઇટ પર તા. ૨૦ એપ્રીલ સુધી મા ઉમેદવારોએ આપવાનુ હતુ. તલાટી પરીક્ષા આપવા માટે આવા 8,65,000 ઉમેદવારોએ પરીક્ષા આપવા માટેનુ કન્ફર્મેશન આપેલ હતુ. આ કનફર્મેશન આપેલા ઉમેદવારો માટે જ તલાટી કોલ લેટર ડાઉનલોડ ઓપ્શન મૂકવામા આવ્યો હતો અને આવા ઉમેદવારો જ તલાટી પરીક્ષા આપી શકતા હતા.

તલાટી આન્સર કી

તલાટી પરીક્ષા પુરી થયા બાદ થોડા દિવસોમા પંચાયત પસંદગી મંડળ દ્વારા ઓફીસીયલ આન્સર કી બહાર પાડવામા આવેલ છે. જે મંડળની ઓફીસીયલ વેબસાઇટ gpssb.gujarat.gov.in પર મૂકવામા આવે છે. જે ડાઉનલોડ કરવાના સ્ટેપ નીચે મુજબ છે.

  • આન્સર કી ડાઉનલોડ કરવા માટે સૌ પ્રથમ ઓફીસીયલ વેબસાઇટ gpssb.gujarat.gov.in ઓપન કરો.
  • તેમા નવા નોટીફીકેશન મા તલાટી પ્રોવિઝનલ આન્સર કી ડાઉનલોડ કરો.
  • તલાટી પ્રોવિઝનલ આન્સર કી ઓફીસીયલ વેબસાઇટ પર મૂકાઇ ગયેલ છે.

આ પણ વાંચો: ગુજરાત હાઇકોર્ટ મા 1778 જગ્યા પર આસીસ્ટન્ટ ની ભરતી

તલાટી પેપર સોલ્યુશન

તલાટી પરીક્ષા પુરી થયા બાદ વિવિધ એકેડેમી દ્વારા આ પેપરના સોલ્યુશન મૂકવામા આવતા હોય છે. જે ડાઉનલોડ કરવાની લીંક નીચે આપેલ છે.

અગત્યની લીંક

તલાટી પ્રોવિઝનલ આન્સર કીઅહિં ક્લીક કરો
તલાટી પરીક્ષા OMR SHEETઅહિં ક્લીક કરો
તલાટી પ્રશ્ન પેપર PDFઅહિં ક્લીક કરો
Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
તલાટી પરીક્ષા 2023
તલાટી પરીક્ષા 2023

તલાટી પરીક્ષા કોના દ્વારા લેવામા આવે છે?

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ

Leave a Comment

error: Content is protected !!