Talati Exam IMP: તલાટી અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓમા ગુજરાત અને ભારતના હાલના હોદ્દેદારો અને પદાધિકારી વિશે ઘણા પ્રશ્નો પૂછાતા હોય છે. ત્યારે અહિં તલાટી ની આવનારી પરીક્ષા મા ઉપયોગી થાય તે માટે ગુજરાત ના પદાધિકારી અને ભારતના હાલના પદાધિકારીઓનુ લીસ્ટ મૂકેલ છે. જે આપને આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમા ખૂબ જ ઉપયોગી બનશે.
Talati Exam IMP
ગુજરાતના પદાધિકારીઓ
- મુખ્યમંત્રી – ભુપેન્દ્રભાઈ પટેલ
- રાજયપાલ: આચાર્ય દેવવ્રત
- વિઘ્નનસભાના અઘ્યક્ષ – શંકરભાઇ ચૌધરી (થરાદના ધારાસભ્ય)
- વિઘાનસભા ના ઉપાધ્યક્ષ: જેઠાભાઇ ભરવાડ
- વિરોધપક્ષના નેતા: —–
- મુખ્ય ચુંટણી કમિશ્નર – એસ.મુરલીક્રિશ્નન
- મુખ્ય ચુંટણી અધિકારી – પી. ભારતી
- હાઇકોર્ટમા મુખ્ય ન્યાયાધિશ: સોનિયાબેન ગોકાણી
- મુખ્ય માહિતી કમિશ્નર: અમૃતલાલ પટેલ
- એડવોકેટ જ્નરલ: કમલ ત્રિવેદી
- ડાયરેક્ટર જનરલ ઑફ પુલિસ-વિકાસ સાય
- નાણાપંચના અધ્યક્ષ – ભરત ગરીવાલા
- માનવ અધિકાર પંચના વડા– જસ્ટિસ વિકુમાર ત્રિપાઠી
- રાજ્યના મુખ્ય સચિવ – શ્રી રાજકુમાર
- વિજિલન્સ કમિશ્નર- સંગિતા સિંહ
- વિઘાનસભાના મુખ્ય દંડક – બાલકૃષ્ણ શુકલ
- ગુજરાત ભજપના પ્રમુખ – સી.આાર, પાટિલ
આ પણ વાંચો: વિશ્વમા આવેલી TOP 10 સ્કૂલો. પ્રથમ નંબરે છે ભારતની સ્કૂલ
- ગુજરાત કોંગ્રેસના પ્રમુખ – જગદીશ ઠાકોર
- GPSC ના અધ્યક્ષ: નલિનઉપાઘ્યાય
- ગૌણ સેવા પસંદગી મંડળ ના અઘ્યમ- A.K. રાકેશ
- ગુજરાત વિદ્યપીઠના ચાન્સેલર – રાજ્યપાલ આચાર્યવ્રત
- વાઈસ ચાન્સેલર- રાજેન્દ્ર ખીમાણી
- ગુજરાત સાહિત્ય પરિષદ ના અધ્યક્ષ: પ્રકાશ શાહ
- ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ: ભાગ્યેશ જહા
- ગુજરાતના લોકાયુક્ત જસ્ટિસ – રાજેશ એચ. શુકલ
- સોમનાથ મંદિરના ટ્રસ્ટના પ્રમુખ- નરેંદ્ર ભાઇ મોદિ
- ગુજરાત ક્રિકેટ ઍસોસિઍસના પ્રમુખ- નવી નિમણૂંક બાકી
- ગુજરાત ક્રિકેટ ઍસોસિઍસના ઉપપ્રમુખ – ધનરાજ નથવાણી

ભારતના હાલના પદાધિકારી
આ પણ વાંચો: જાણો તમારી ઉંમર પ્રમાણે વજન અને ઉંચાઇ કેટલા હોવા જોઇએ ?

અગત્યની લીંક
Home page | Click here |
Join our whatsapp Group | Click here |

ભારતના હાલ રાષ્ટ્રપતિ કોણ છે ?
શ્રીમતિ દ્રોપદી મુર્મૂ
ગુજરાતના રાજ્યપાલ હાલ કોણ છે ?
શ્રી આચાર્ય દેવવ્રત