TAT Hall Ticket 2023: TAT પરીક્ષા માટે કોલ લેટર ડાઉનલોડ: ગુજરાતમાં હાલમાં ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવામાં આવી છે અને હાલ પણ આગળ આ પરીક્ષાઓ લેવાનાર છે. તેમની એક પરીક્ષા એટ્લે Tat ની પરીક્ષા. આ પરીક્ષા માધ્યમિક શાળામાં શિક્ષક બનવા માટેની છે. આ પરીક્ષા હાલ માં જ લેવાશે અને તેની TAT Hall Ticket 2023 નીકળશે. આ TAT Hall Ticket 2023 ક્યારે નીકળશે તેના વિશેની માહિતી નીચે મુજબ જોઈએ.
TAT Hall Ticket 2023
પરીક્ષા સંસ્થા | SEB |
પરીક્ષા | TAT 1 |
આર્ટીકલ પ્રકાર | TAT Hall Ticket 2023 |
પરીક્ષા તારીખ | TAT 1 પરીક્ષા : 04/06/2023 |
ઓફીસીયલ વેબસાઇટ | https://www.sebexam.org |
કોલ લેટર ડાઉનલોડ તારીખ | TAT-1:: કોલ લેટર 29/05/2023 થી |
TAT 1 પરીક્ષા
- પરીક્ષાનુ નામ: TAT 1 (ધોરણ 9 અને 10)
- પરીક્ષાની તારીખ: તા.04/06/2023 (રવિવાર)
- પરીક્ષાનો સમય: 12:00 થી 3:00 ક્લાક
TAT હોલ ટીકીટ:
TAT 1 પરીક્ષા માટેની કોલ લેટર (પ્રવેશપત્ર) ડાઉનલોડ કરવાનો સમયગાળો:
- તા.29/05/2023 થી બપોરે 02-00 કલાકથી
- તા.04/06/2023 બપોરે 03-00 ક્લાક સુધી
4 જૂને લેવાશે TAT 1 Exam
માધ્યમિક શાળા માં શિક્ષક બનવા માંગતા ઉમેદવારોએ TAT 1 ની પરિક્ષાના ફોર્મ 24/05/2023 સુધી ભરેલા છે અને હાલમાં તેમની પરિક્ષાના TAT Hall Ticket 2023 ડાઉનલોડ કરવા માટેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ પરીક્ષા છેલ્લે 2018 માં લેવાઈ હતી ત્યાર બાદ ફરી આ પરીક્ષા લેવામાં આવી રહી છે. આ પરીક્ષામાં વિષય પ્રમાણે ભરતી થવાની છે. આ માટે ઉમેદવારો સારી તૈયારી કરી પરીક્ષા દેવાના છે. અને હજારો યુવાનો આ પરીક્ષા પાસ કરી શિક્ષકમાં જોડાવાની ઈચ્છા ધરાવી રયા છે.
આ પણ વાંચો: ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ એગ્રીકલ્ચર એન્ડ રૂરળ ડેવલોપમેંટ બેન્ક લી. માં 163 જગ્યા પર ભરતી
TAT 1 કોલ લેટર 2023 ડાઉનલોડ સ્ટેપ
TAT 1 કોલ લેટર 2023 ડાઉનલોડ કરવા માટે નીચેના સ્ટેપ મુજબ પ્રોસેસ કરો.
- સૌ પ્રથમ TAT કોલ લેટર 2023 ડાઉનલોડ કરવા માટે ojas વેબસાઇટ ઓપન કરો.
- ત્યારબાદ તેમા Print Call Letter Option પર ક્લીક કરો.
- તેમા TAT 1 સીલેકટ કરો.
- તેમા તમારો ફોર્મ ભર્યાનો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ એન્ટર કરી કોલ લેટર ડાઉનલોડ કરી શકો.
- આ TAT 1 કોલ લેટર ની પ્રીંટ લઇ લો.
ઉલ્લેખનીય છે કે તા.4-6-2023 ના રોજ લેવાનારી TAT પરીક્ષા નવી પરીક્ષા પધ્ધતિ મુજબ દ્વિસ્તરીય પધ્ધ્તિથી લેવામા આવશે. જેમા પ્રથમ પરીક્ષા પાસ કર્યા બાદ મુખ્ય વર્ણનાત્મક પરીક્ષા આપવાની રહેશે.
TET કોલ લેટર 2023 ડાઉનલોડ લીંક
TAT 1 હોલ ટીકીટ ડાઉનલોડ લીંક | અહિં ક્લીક કરો |
whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |

TAT 1 પરીક્ષા કઇ સંસ્થા દ્વારા લેવામા આવે છે ?
SEB દ્વારા
TAT 1 પરીક્ષાના કોલ લેટર કઇ વેબસાઇટ પરથી ડાઉનલોડ થશે ?
ojas વેબસાઇટ પરથી
TAT 1 ની પરીક્ષા કઇ તારીખે છે ?
04 જૂન 2023