TAT Mains Call letter: 25 જૂને લેનાર TAT મેન્સ પરીક્ષાના કોલ લેટર: રાજ્ય પરીક્ષા બોર્ડ (State Examination bord) દ્વારા TAT સેકન્ડરીની પ્રિલિમ પરીક્ષા તા. 04/06/2023 ના રોજ લેવાઈ હતી. અને તેમનું પરિણામ જાહેર થઈ ગયું છે. અને તેમનું કટ ઓફ ની પણ જાહેરાત કરી દીધી છે. ત્યારે જે ઉમેદવારો આ TAT ની પરીક્ષામાં પાસ થયા છે અને કટ ઓફમાં સ્થાન મળ્યું છે તેમને TAT Mains પરીક્ષા આપવાની થશે. ત્યારે આ પરીક્ષા માટે TAT Mains Call letter જાહેર કરી દેવામાં આવ્યા છે. જોઈએ આ TAT Mains Call letter માટેની માહિતી નીચે મુજબ.
TAT Mains Call letter વિશે
સંસ્થાનું નામ | રાજ્ય પરીક્ષા બોર્ડ (State Examination bord) |
પરીક્ષાનું નામ | TAT સેકન્ડરી મેઇન્સ |
આર્ટિકલનું નામ | TAT Mains Call letter |
પરિક્ષાની તારીખ | 25 જૂન 2023 |
કોલ લેટર ડાઉનલોડની તારીખ | 19 જૂન 2023 બપોરે 2 કલાકે થી |
પરીક્ષાનું સ્થળ | ગુજરાત |
ઓફિશિયલ વેબસાઇટ | https://ojas.gujarat.gov.in/ |
બે પેપર
માધ્યમિક શાળાઓમા શિક્ષક બનવા માટે ની TAT પરીક્ષા હવે નવી શિક્ષણ નિતી મુજબ દ્વિસ્તરીય પરીક્ષા પધ્ધતિથી લેવામા આવે છે. જેમા પ્રથમ પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોએ દ્વિતિય મુખ્ય પરીક્ષા આપવાની રહે છે. આ દ્વિતીય મૂક્યા પરીક્ષામાં 2 પેપર દેવાના હોય છે. આ પેપરનો સમય 25 જૂને 2023 ના રોજ સવારે 10:30 થી 13:00 વાગ્યા સુધી તથા બીજુ પેપર 15:00 થી 18:00 વાગ્યા સુધીમાં લેવાશે.
આ પણ વાંચો: ડ્રાઇવિંગ લાઇસન્સની પરીક્ષા માટે ઉપયોગી PDF, Free ડાઉનલોડ કરો
TAT Mains Exam
- પરીક્ષાનુ નામ: TAT સેકન્ડરી મેઈન્સ પરીક્ષા (ધોરણ 9 અને10)
- પરીક્ષાની તારીખ: તા.25 જૂન 2023 (રવિવાર)
- વિષય: ભાષા, ગણિત-વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન,કોમ્પ્યુટર અને અન્ય વિષયો
કોલલેટર ડાઉનલોડ કરવાના સ્ટેપ
- સૌપ્રથમ, OJAS ગુજરાતની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ.
- હોમપેજના નોટિસ બોર્ડ વિભાગને જુઓ.
- ત્યાર પછી, TAT (ટીચર્સ એપ્ટિટ્યુડ ટેસ્ટ) કોલ લેટર લિંક પર ક્લિક કરો.
- અરજી નોંધણી નંબર (ક્ન્ફરમેશન નંબર) તથા તમારી જન્મતારીખ દાખલ કરો.
- TAT વેબસાઇટ પર તમે દાખલ કરેલી માહિતી તપાસો,ત્યાર પછી સબમિટ કરો પર ક્લિક કરો.
- ત્યાર બાદ અલગ પેજમાં એક PDF ખૂલી જશે, તે જ PDF ડાઉનલોડ કરો અને પ્રિન્ટ આઉટ કરો.
અગત્યની લીંક
TAT કોલ લેટર ડાઉનલોડ લીંક | અહિ કલીક કરો |
TAT પરીક્ષા માટેનો સિલેબસ | અહિ કલીક કરો |
SEB ની ઓફિશિયલ વેબસાઇટ | અહી ક્લિક કરો |
whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |

TAT મેઈન્સ પરિક્ષાની તારીખ કઈ છે ?
25 જૂન 2023
TAT મેઈન્સ પરિક્ષાના કોલ લેટર કઈ વેબસાઇટ પરથી ડાઉનલોડ થશે ?
https://ojas.gujarat.gov.in/
Paper 2 ma Gujarati subject ma textbook ma thi question answer puchhase?
Kavi k Lekhak no parichy puchhase?
Navalkatha, sonet, Urmikavy… Puchhase?