TAT PAPER SOLUTION: TAT પેપર સોલ્યુશન તથા પ્રશ્નપત્ર અને TAT આન્સર કી: એસીબી દ્વારા લેવાયેલ TAT પરીક્ષા 04/06/2023 ના રોજ લેવાઈ છે. આ પરીક્ષાનું પ્રશ્ન પત્ર તથા TAT PAPER SOLUTION અને તેમની આન્સર કી આ પોસ્ટમાં આપવામાં આવશે. Tat ની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓએ ધોરણ 9 અને 10 ના શિક્ષકની ભરતી માટે ની આ પરીક્ષા લેવાઈ છે. આ TAT પરીક્ષાની આન્સર કી તથા રીઝલ્ટ માટે www.sebexam.org વેબસાઇટ ચેક કરતા રહેશો.
TAT PAPER SOLUTION 2023
પરીક્ષા સંસ્થા | રાજય પરીક્ષા બોર્ડ (SEB) |
પરીક્ષા | TAT (સેકન્ડરી) ધોરણ 9 થી 10 |
આર્ટીકલ પ્રકાર | TAT PAPER SOLUTION 2023 |
પરીક્ષા તારીખ | TAT : 4 જુન 2023 |
સતાવારવેબસાઇટ | https://www.sebexam.org |
પેપર સોલ્યુશન | Available |
TAT આન્સર કી | Not Available |
આ પણ વાંચો: સમરસ હોસ્ટેલમાં પ્રવેશ 2023, જુઓ ફોમ ભરવાની તારીખ તથા વિગતો,
TAT પરીક્ષા
- પરીક્ષાનુ નામ: TAT (ધોરણ 9 તથા 10)
- પરીક્ષાની તારીખ: તા.04-06-2023 (રવિવાર)
- પરીક્ષાનો સમય: 12:00 થી 3:00 ક્લાક
- વિષય: ગણિત-વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન ,ભાષા અને અન્ય
માધ્યમિક શાળાઓમા શિક્ષક બનવા માટે ની TAT પરીક્ષા હવે નવી શિક્ષણ નિતી મુજબ દ્વિસ્તરીય પરીક્ષા પધ્ધતિથી લેવામા આવે છે. જેમા પ્રથમ પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોએ દ્વિતિય મુખ્ય પરીક્ષા આપવાની રહે છે.
TAT પ્રશ્નપત્ર સોલ્યુશન
TAT પરીક્ષા પૂર્ણ થયા પછી ઉમેદવારો TAT પેપર SOLUTION શોધતા હોય છે. જે વિષય પ્રમાણે નીચે મુજબ છે.
- TAT પેપર સોલ્યુશન પાર્ટ -1 2023
- TAT પેપર સોલ્યુશન ભાષા 2023
- TAT પેપર સોલ્યુશન ગણિત વિજ્ઞાન 2023
- TAT પેપર સોલ્યુશન સામાજિક વિજ્ઞાન 2023
TAT RESULT DATE, TAT OMR SHEET, TAT ANSWER KEY વગેરે માહિતી રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB) ની સતાવાર વેબસાઇટ પર મૂકવામા આવે છે. TAT RESULT DATE અંગે લેટેસ્ટ અપડેટ માટે રાજય પરીક્ષા બોર્ડની ઓફીસીયલ વેબસાઇટ જોતાં રહેવું.
TAT પેપર SOLUTION ડાઉનલોડ લીંક

“શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક) (TAT-S)-2023” પરીક્ષાના A કેટેગરીના પ્રશ્નપત્રની પ્રોવિઝનલ આન્સર કી
ART SET-A
COMPUTER SET-A
ENGLISH SET-A
GUJARATI SET-A
HEALTH AND PHYCIAL EDUCATION SET-A
HINDI SET-A
MATHS SET-A
MUSIC SET-A
SANSKRIT SET-A
SOCIAL SCIENCE SET-A

“શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક) (TAT-S)-2023” પરીક્ષાના A કેટેગરીના પ્રશ્નપત્ર
ART (GUJARATI MEDIUM) SET-A
COMPUTER (ENGLISH MEDIUM) SET-A
COMPUTER (GUJARATI MEDIUM) SET-A
ENGLISH (ENGLISH MEDIUM) SET-A
ENGLISH (GUJARATI MEDIUM) SET-A
GUJARATI (GUJARATI MEDIUM) SET-A
HEALTH AND PHYCIAL EDUCATION (GUJARATI MEDIUM) SET-A
HEALTH AND PHYSICAL EDUCATION (ENGLISH MEDIUM) SET-A1
HINDI (GUJARATI MEDIUM) SET-A
HINDI (HINDI MEDIUM) SET-A
MATHS (GUJARATI MEDIUM) SET-A
MATHS SCIENCE (ENGLISH MEDIUM) SET-A
MATHS SCIENCE (HINDI MEDIUM) SET-A-1
MUSIC (GUJARATI MEDIUM) SET-A
SANSKRIT (GUJARATI MEDIUM) SET-A
SOCIAL SCIENCE (ENGLISH MEDIUM) SET-A
SOCIAL SCIENCE (GUJARATI MEDIUM) SET-A
SOCIAL SCIENCE (HINDI MEDIUM) SET-A-1
TAT પેપર OMR https://prepostexam.com/SHEET | અહિ ક્લીક કરો |
whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |

TAT આન્સર કી માટે સતાવાર વેબસાઇટ કઇ છે ?
www.sebexam.org
TAT RESULT તારીખ કઇ છે ?
TAT RESULT DATE હજુ જાહેર થયેલ નથી.