TAT Prelims Result: TAT પ્રીલીમ્સ પરીક્ષાનુ પરિણામ જાહેર: ગુજરાત માં માધ્યમિક શાળામાં શિક્ષક બનવા માટેની TAT પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 04/06/2023 ના રોજ લેવામાં આવી હતી. ત્યારે આજે TAT Prelims Result જાહેર કરવામાં આવ્યું છે. આ પરીક્ષામાં પાસ થનારા ઉમેદવારોએ મેરિટમાં આવી અને TAT Mains ની પરીક્ષા દેવાની રહેશે. ત્યારે આ પરિણામ જોવા માટે તથા વધુ માહિતી માટે નીચે મુજબ વિગત વાર માહિતી આપી છે.
TAT Prelims Result
પરીક્ષા સંસ્થા | રાજય પરીક્ષા બોર્ડ (State Examination Bord) |
પરીક્ષા | TAT ધોરણ 9 તથા 10 |
આર્ટીકલ પ્રકાર | TAT Prelims Result |
પરીક્ષા તારીખ | 4 જૂન 2023 |
ઓફીસીયલ વેબસાઇટ | https://www.sebexam.org |
રિઝલ્ટ સ્ટેટસ | Available Now |
SEB
TAT પેપર સોલ્યુશન તથા પ્રશ્નપત્ર અને TAT આન્સર કી SEB દ્વારા લેવાયેલ TAT પરીક્ષા 04/06/2023 ના રોજ લેવાઈ છે. આ પરીક્ષાનું પ્રશ્ન પત્ર તથા TAT PAPER SOLUTION અને તેમની આન્સર કી આ પોસ્ટમાં આપવામાં આવી હતી. Tat ની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓએ ધોરણ 9 અને 10 ના શિક્ષકની ભરતી માટે ની આ પરીક્ષા લેવાઈ છે. આ TAT પરીક્ષાની આન્સર કી તથા રીઝલ્ટ માટે www.sebexam.org વેબસાઇટ ચેક કરતા રહેશો.
આ પણ વાંંચો: ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાનો ખતરો, જુઓ ક્યાં અસર કરશે આ વાવાઝોડું? જિલ્લાવાઇઝ આગાહિ
દ્વિસ્તરીય પધ્ધતિ
માધ્યમિક શાળાઓમા શિક્ષક બનવા માટે ની TAT પરીક્ષા હવે નવી શિક્ષણ નિતી મુજબ દ્વિસ્તરીય પરીક્ષા પધ્ધતિથી લેવામા આવે છે. જેમા પ્રથમ પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોએ દ્વિતિય મુખ્ય પરીક્ષા આપવાની રહે છે.
TAT Exam
- પરીક્ષાનુ નામ: TAT (ધોરણ 9 અને10)
- પરીક્ષાની તારીખ: તા.4-6-2023 (રવિવાર)
- પરીક્ષાનો સમય: 12:00 થી 3:00 ક્લાક
- વિષય: ભાષા, ગણિત-વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન,કોમ્પ્યુટર અને અન્ય વિષયો
TAT Result લીંક
![]() (Available Now) | અહિ કલીક કરો |
TAT મુખ્ય પરીક્ષા સીલેબસ | અહિ કલીક કરો |
whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |

TAT Prelims Result જોવા માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?
www.sebexam.org
TAT મેન્સ પરીક્ષા ની તારીખ કઈ છે ?
18 જૂન 2023
આવવા તો દો ભાઈ પહેલા શુ મનમાં આવે એમ ઝીકયે રાખો છો
Yogesh Chavda