TET-2 RESULT: TET-2 પરીક્ષાનુ પરિણામ જાહેર, જુઓ તમારુ TET-2 પરિણામ sebexam પરથી

TET-2 RESULT: TET-2 પરિણામ જાહેર: Seb Exam TET Result: ઉચ્ચ પ્રાથમિક શાળામાં શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે રાજ્ય પરીક્ષા બોર્ડ (STATE EXAMINATION BORD) દ્વારા TET-2 ની પરીક્ષા લેવામાં આવે છે. ત્યારે ગુજરાતમાં પણ તા. 23/04/2023 ના રોજ TET-2 ની પરીક્ષા લેવાણી હતી. ત્યારે હવે પ્રશ્ન થાય છે કે TET-2 RESULT ક્યારે આવશે. તો તેમના માટે અગત્યના સમાચાર છે. કે આજે TET-2 RESULT જાહેર થવાનું છે. આ માટે ની વધુ માહિતી નીચે મુજબ આપી છે.

TET-2 RESULT DATE

પરીક્ષા સંસ્થારાજય પરીક્ષા બોર્ડ (STATE EXAMINATION BORD)
પરીક્ષાTET 2
ધોરણ 6 થી 8
આર્ટીકલ પ્રકારTET-2 RESULT
પરીક્ષા તારીખ23 એપ્રીલ 2023
ઓફીસીયલ વેબસાઇટhttps://www.sebexam.org
રિઝલ્ટ સ્ટેટસAvailable Now

આ પણ વાંચો: TAT પ્રીલીમ્સ પરીક્ષાનુ પરિણામ જાહેર, પરિણામ જોવા અહિં ક્લીક કરો

TET 2 પરીક્ષા વિશે

  • પરીક્ષાનુ નામ: TET-2 (ધોરણ 6 થી 8)
  • પરીક્ષાની તારીખ: તા.23-4-2023 અને રવિવારે લેવાઈ છે.
  • પરીક્ષાનો સમય: 03:00 થી 5:00 ક્લાકનો હતો
  • વિષય: ભાષા, ગણિત-વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઉચ્ચ પ્રાથમિક શાળામાં ધોરણ-6 થી 8માં પ્રાથમિક શિક્ષક/વિદ્યાસહાયક તરીકે નિમણૂંક મેળવવા માટે જરૂરી એવી શિક્ષક અભિરૂચિ કસોટી-2 (TET 2) પરીક્ષાનું તા.23/04/2023ના રોજ આયોજન રાજય પરીક્ષા બોર્ડ દ્વારા કરવામાં આવ્યું હતુ, જે પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામા આવ્યુ છે.

TET RESULT 2023

TET-2 ની પરીક્ષા લેવાયાને 2 મહિના જેવો સમય થવા આવ્યો છે. ત્યારે પરીક્ષા આપનાર ઉમેદવારો TET-2 RESULT ની રાહ જોઇ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે રાજય પરીક્ષા બોર્ડ એટ્લે કે (STATE EXAMINATION BORD) દ્વારા શિક્ષક બનવા માટે ની TET 1, TET 2 અને TAT જેવી પરીક્ષાઓ લેવામા આવે છે. ત્યારે ઘણા સમયથી TET TAT પરીક્ષાઓ લેવામા ન આવી હોવાથી ઉમેદવારો આતુરતાથી આ પરીક્ષાઓની રાહ જોઇ રહ્યા હતા. તેવામા આ વર્ષે રાજય પરીક્ષા બોર્ડ દ્વારા TET 1, TET 2 અને TAT પરીક્ષા લેવામા આવી હતી.

આ પણ વાંચો: કેટલે પહોંચ્યુ વાવાઝોડુ ? કયા થશે અસર ? જાણો શું છે હવામાન વિભાગની આગાહિ

તેમા TET 2 પરીક્ષામા અંદાજીત 2.75 લાખ ઉમેદવારો એ પરીક્ષા આપી હતી. TET 2 નું પરિણામ આગામી સમયમાં જાહેર થાય એવી શકયતાઓ રહેલી છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પરીક્ષા બાદ તેની OMR SHEET અને આન્સર કી જાહેર કરી દેવામા આવ્યા છે. હવે ઉમેદવારો રિઝલ્ટ ક્યારે આવશે અને તેનુ રિઝલ્ટ શું આવશે તેની રાહ જોઇ રહ્યા છે.

sebexam.org પર થી રિઝલ્ટ જોઈ શકાશે
શિક્ષક અભિરૂચિ કસોટી-2 (ટેટ-2) પરીક્ષા કુલ 2,37,700 જેટલા ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી, જે પૈકી 15.76% એટલે કે 37,450 ઉમેદવારો પાસ જાહેર થયા છે. તમામ ઉમેદવારો પોતાનું પરિણામ રાજ્ય પરીક્ષા બોર્ડની સતાવાર વેબસાઈટ sebexam.org પરથી જોઈ શકાશે.

TET 2 પરિણામ જાહેર થયેલ છે. TET-2 RESULT માટે રાજય પરીક્ષા બોર્ડની ઓફીસીયલ વેબસાઇટ www.sebexam.org ચેક કરતા રહેશો.

TET Result લીંક

  રાજય પરીક્ષા બોર્ડ ઓફીસીયલ વેબસાઇટઅહિ કલીક કરો
whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
TET-2 RESULT
TET-2 RESULT

TET RESULT 2023 માટે સતાવાર વેબસાઇટ કઇ છે ?

www.sebexam.org

1 thought on “TET-2 RESULT: TET-2 પરીક્ષાનુ પરિણામ જાહેર, જુઓ તમારુ TET-2 પરિણામ sebexam પરથી”

Leave a Comment

error: Content is protected !!