TET Answer key: TET 2 Question Paper, TET 2 Paper solution, TET 2 આન્સર કી

TET Answer key: TET 2 Question Paper: TET 2 Paper solution: TET 2 આન્સર કી: પ્રાથમિક શાળાઓમા શિક્ષક બનવા માટે ની TET 2 પરીક્ષા 2023 આજરોજ તા. 23-4-2023 ના રોજ લેવામા આવી હતી. આ પરીક્ષા પ્રાથમિક શાળાઓમા ધોરણ 6 થી 8 મા શિક્ષક બનવા માટે રાજય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામા આવે છે. TET PAPER SOLUTION માટે વીવીધ એકેડેમીના પેપર સોલ્યુશન અહિં મૂકેલ છે. જે નીચેની લીંક પરથી મેળવી શકસો. TET Answer key ઓફીસીયલ રાજ્ય પરીક્ષા બોર્ડ ની વેબસાઇટ પર મૂકવામા આવશે. જે હજુ મુકાયેલ નથી. તેના માટે www.sebexam.org વેબસાઇટ ચેક કરતા રહેવુ.

TET 2 પરીક્ષા 2023

સંસ્થારાજય પરીક્ષા બોર્ડ
પરીક્ષાTET 2
ધોરણ 6 થી 8
આર્ટીકલ પ્રકારTET Answer key
TET પ્રશ્ન પત્ર સોલ્યુશન
પરીક્ષા તારીખ23 એપ્રીલ 2023
સતાવાર વેબસાઇટhttps://www.sebexam.org
પેપર સોલ્યુશનAvailable
TET 2 આન્સર કીNot Available

આ પણ વાંચો: આ છે દુનિયાની TOP 10 સ્કુલો. જેમા પ્રથમ નંબરે છે ભારતની સ્કુલ

TET 2 પરીક્ષા 2023

  • પરીક્ષા: TET 2 (ધોરણ 6 થી 8)
  • પરીક્ષા તારીખ: તા.23-4-2023 (રવિવાર)
  • પરીક્ષાનો સમય: 03:00 થી 5:00 ક્લાક
  • વિષય: ભાષા, ગણિત-વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન

TET PAPER SOLUTION

TET 2 પરીક્ષા પુરી થયા બાદ ઉમેદવારો પોતાને કેટલા માર્ક થાય છે તે ગણવા માટે TET PAPER SOLUTION શોધતા હોય છે. જે વિષયવાઇઝ નીચે મુજબ છે.

  • TET પેપર સોલ્યુશન પાર્ટ -1 2023
  • TET પેપર સોલ્યુશન ભાષા 2023
  • TET પેપર સોલ્યુશન ગણિત વિજ્ઞાન 2023
  • TET પેપર સોલ્યુશન સામાજિક વિજ્ઞાન 2023

TET PAPER SOLUTION ડાઉનલોડ લીંક

Downlaod OMR Sheetઅહીં ક્લિક કરો
TET 2 ANSWER KEY અહીં ક્લિક કરો
TET-II-2022-23 પરીક્ષાનું ગણિતવિજ્ઞાનનું A કેટેગરીનું પ્રશ્નપત્રઅહીં ક્લિક કરો
TET-II-2022-23 પરીક્ષાનું સામાજિક વિજ્ઞાનનું A કેટેગરીનું પ્રશ્નપત્રઅહીં ક્લિક કરો
TET-II-2022-23 પરીક્ષાનું ભાષાનું A કેટેગરીનું પ્રશ્નપત્રઅહીં ક્લિક કરો
TET 2 પેપર સોલ્યુશન પાર્ટ-1અહિં ક્લીક કરો
TET 2 પેપર સોલ્યુશન ભાષાઅહિં ક્લીક કરો
TET 2 પેપર સોલ્યુશન ગણિત વિજ્ઞાનઅહિં ક્લીક કરો
TET 2 પેપર સોલ્યુશન સામાજિક વિજ્ઞાનઅહિં ક્લીક કરો
TET પ્રશ્ન પેપરઅહિં ક્લીક કરો
whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
TET Answer key
TET Answer key

TET 2 આન્સર કી માટે સતાવાર વેબસાઇટ કઇ છે ?

www.sebexam.org

TET 2 પરીક્ષા શા માટે લેવામા આવે છે ?

TET 2 પરીક્ષા પ્રાથમિક શાળાઓમા શિક્ષક બનવા માટે લેવામા આવે છે.

3 thoughts on “TET Answer key: TET 2 Question Paper, TET 2 Paper solution, TET 2 આન્સર કી”

Leave a Comment

error: Content is protected !!