જે મિત્રો ને પ્રાથમિક ની TET/TAT/TET 2 કે માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક ની TAT પરીક્ષા આપેલ હોય અને તેમનું મેરીટ કેટલું થાય તે માટે આ પોસ્ટ ઉપયોગી બનશે, આ કેલ્ક્યુલેટર KhedutSupport દ્વારા બનાવેલ છે, તમારે જેનું મેરીટ ગણવાનું હોત તે પસંદ કરી જરૂરી વિગતો ભરી સરળતાથી ગણતરી કરી શકશો.
TET-1, TET-2, HTAT અને TAT નવું મેરિટ કેલ્ક્યુલેટર (તમારી મેરિટ સરળતાથી ગણો). શિક્ષક પાત્રતા કસોટી-1 (TET-1), શિક્ષક પાત્રતા કસોટી-2 (TET-2), મુખ્ય શિક્ષક એપ્ટિટ્યુડ ટેસ્ટ (HTAT) અને શિક્ષકો એપ્ટિટ્યુડ ટેસ્ટ (TAT) મેરિટ કેલ્ક્યુલેટર (નવું).
TET 2 પરીક્ષા બાદ મેરીટ આધારીત વિદ્યાસહાયક ની ભરતી થતી હોય છે. જેમા નીચે મુજબ વેઇટેજ હોય છે.
- TET 2 પરીક્ષામા મેળવેલ ગુણને ટકામા કન્વર્ટ કર્યા બાદ મેળૅવેલ ટકાના 50 %
- પી.ટી.સી./બી.એડ. મા મેળવેલ ટકાના 25 %
- ગ્રેજયુએશનમા મેળવેલ ટકાના 20 %
- માસ્ટર ડીગ્રીમા મેળવેલ ટકાના 5 %