The poorest country in the world: દુનિયાના સૌથી ગરીબ 10 દેશ, વાંચીને રૂવાડા ઊભા થઈ જશે.

The poorest country in the world: દુનિયાના સૌથી ગરીબ 10 દેશ: આપણે બધા સુખ શાંતિ અને એસો આરામથી રહેતા હોય છે. લોકો મોજ મજા માણે છે. પૈસા ખર્ચે છે. નવી નવી વસ્તુ ખરીદે છે. પરંતુ આપણાં દેશમાં ઘણા ગરીબ લોકો પણ છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે? The poorest country in the world માં કેવી ઝીંદગી જીવે છે લોકો. આવો જોઈએ આ 10 The poorest country in the world વિશે નીચે મુજબ.

The poorest country in the world વિશે

દુનિયા ભરમાં માણસોને અનેક રીતે સંઘર્ષ કરવો પડતો હોય છે. પરંતુ ઘણાં બધા દેશો એવા છે જ્યાં લોકોની પરિસ્થિતિ ખૂબ વઘારે ખરાબ હોય છે. આર્થિક સ્થિતિ પણ બહુ ખરાબ હોય છે. ઘણાં દેશોમાં પીવાનું પાણી પણ મળતું હોતુ નથી. જોઈએ The poorest country in the world વિશે.

સાઉથ સુદાન

સાઉથ સુદાન એક ગરીબ દેશો માંથી એક છે. વર્ષ 2011માં થયેલી હિંસા પછી આ દેશની દશા અને દિશા બદલાઇ ગઇ છે. તેલના ભંડારથી સમુદ્ધ લગભગ 11 મિલિયનની જમીનથી ઘેરાયેલુ દેશ, આ દેશ ભૂખમરાનો સામનો કરી રહ્યો છે. જો કે આ એક ચિંતાનો વિષય બની રહે છે. ખરેખર જે લોકો આ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યા છે એ વિશે વાંચીને આંખમાં આસું આવી જાય એવું છે. એક ટાઈમ જમવા માટે પણ ફફ મારવા પડે છે.

બુરુન્ડી

ગરીબ દેશોના લિસ્ટમાં બીજા ક્રમ પર બુરુન્ડી દેશ આવે છે. વિશ્વના ઘણા દેશો અને ત્યાં રહેતા લોકો ખૂબ જ સમૃદ્ધ છે. આ લોકોએ ગરીબી વિશે તો ઘણું સાંભળ્યું જ હશે, પરંતુ તેઓ કદાચ એ પણ જાણતા નહીં હોય કે ગરીબી શું છે. ગરીબીની પીડાને સમજવા માટે બુરુન્ડીની પરિસ્થિતિ જોવી પડશે.

આ પણ વાંચો: 5000 થી ઓછી કિંમતમાં કુલર, ઘરને કરી દેશે શિમલા જેવુ ઠંડુ, સાવ સસ્તી કિંમતમાં,

વિશ્વના ગરીબ દેશોમાં બુરુન્ડી આવે છે. આ દેશની વસ્તી લગભગ 12 મિલિયન એટલે કે 1 કરોડ 20 લાખ છે, જેમાંથી 85 ટકા લોકો સામાન્ય ગરીબીમાં નહીં પણ અતિ વધુ ગરીબીમાં જીવન જીવે છે. આ દેશના મોટાભાગના લોકોનો આધાર ખેતી પર નિર્ભર છે. આશ્ચર્યની વાત એ છે કે એક તરફ દુનિયા ચંદ્ર અને મંગળ પર જીવન શોધી રહી છે. તે જ સમયે, પૃથ્વી પરના આ દેશમાં લોકોને જીવન જીવવા માટે મૂળભૂત સુવિધાઓ મળતી નથી. લોકોને ખાવા માટે તથા પાણી માટે વલખાં મારવા પડે છે.

મધ્ય આફ્રિકા

ગરીબ દેશોના લિસ્ટમાં એક મધ્ય આફ્રિકાનો પણ સમાવેશ થાય છે. આ દેશને ફ્રાન્સથી 1960 માં આઝાદી મળી હતી, પરંતુ અનેક વાર અહીંયા સત્તાના ઉથલ-પાથલને કારણે દેશનું પતન થયું. જેના કારણે આ દેશ ખૂબ ગરીબી રેખા નીચે જીવે છે. કુલ જીડીપી 1,127 ડોલર છે.

સોમાલિયા

ગરીબ દેશોના લિસ્ટમાં 4 નંબર પર સોમાલિયા દેશનો સમાવેશ થાય છે. સોમાલિયાની કુલ જીડીપી 1,374 ડોલર છે.

ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કાંગો

પાંચમાં નંબરના ગરીબ દેશની વાત કરીએ તો એ છે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કાંગો દેશનો સમાવેશ થાય છે. આ દેશમાં પ્રાકૃતિક સંસાધનોનો ભંડાર છે તેમ છતાં બહુ ગરીબ દેશ છે.

આ પણ વાંચો: ઘુંટણનો દુખાવો મટાડવાના ઘરગથ્થુ ઉપાય, અજમાવો ઘરમાં મળતી વસ્તુથી ઉપચાર

Mozambique

છઠ્ઠા નંબરના ગરીબ દેશની વાત કરીએ તો Mozambique છે. અહિયાં લોકો ખાવના સાંધા છે.

નાઇઝર

સાતમાં નંબરના દેશની વાત કરીએતો નાઇઝરનો સમાવેશ થાય છે. આ દેશની પરિસ્થિતિ આજે પણ તમારી આંખમાં આસું લાવી દે એવી છે.

મલાવી

ગરીબ દેશના લિસ્ટમાં આઠમા ક્રમ પર મલાવીનો પણ સમાવેશ થાય છે. મિડીયા રિપોર્ટસ મુજબ મલાવી એક એવો દેશ છે જ્યાં 70 ટકાથી પણ વધારે લોકોની કમાણી 200 રૂપિયાથી પણ ઓછી છે.

Chad

ગરીબ દેશોના લિસ્ટમાં નવમાં ક્રમ પર Chad દેશ નો સમાવેશ થાય છે. આ દેશની જીડીપી 1.787 ડોલર છે.

LIBERIA

LIBERIA 10માં નંબરના ક્રમ પર આવે છે. આ આફ્રિકાના સૌથી જૂના દેશોમાંથી એક છે. જેના લોકો ખૂબ ગરીબી રેખા નીચે જીવન જીવે છે.

અગત્યની લિન્ક

વોટ્સઅપ ગ્રૂપમાં જોડાવવા માટેઅહિ કલીક કરો
હોમ પેજઅહિ કલીક કરો
The poorest country in the world
The poorest country in the world

વિશ્વના ગરીબ દેશોમાં સૌથી પહેલા નંબરે ક્યો દેશ આવે છે ?

ગરીબ દેશમાં પહેલા નંબરે સાઉથ સુદાન દેશ આવે છે.

આફ્રીકાનો જૂનમાં જૂનો દેશ ક્યો છે?

LIBERIA

Leave a Comment

error: Content is protected !!