Tiger 3 Trailer: ટાઈગર 3 ટ્રેલર: સલમાનખાન મૂવી: બોલિવુડના સુપરસ્ટાર સલમાન ખાનનું નવું મૂવી ટાઈગર 3 આ વર્ષે રીલીઝ થવાનું છે. ત્યારે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અગાઉ એક થા ટાઈગર અને ટાઈગર અભિ ઝિંદા હે સુપર હિટ મૂવી આપ્યા પછી સલમાનની અપ કમિંગ મૂવી ટાઈગર 3 આ વર્ષે રીલીઝ થવાની છે. ત્યારે આજરોજ જાહેરાત કરવામાં આવી છે કે Tiger 3 Trailer હાલ થોડા જ દિવસોમાં રીલીઝ કરવામાં આવશે. આ બાબતે ફેન્સ આતુરતાથી રાહ જોઈએ રહ્યા છે. આવો જોઈએ ક્યારે રીલીઝ થશે ફિલ્મ.
Tiger 3 Trailer
બોલિવુડના સુપર સ્ટાર સલમાન ખાન તેની આવનારી ફિલ્મ ટાઈગર 3 ને લઈને ચર્ચામાં છે. થોડા સમય પહેલા આ ફિલ્મની ટીઝર રીલીઝ કરવમાં આવ્યા હતું. તેને લોકોએ અપનાવ્યું હતું. હવે લોકો આ Tiger 3 Trailer ની રાહ જોઈને બેઠા છે. અને ફેન્સ રાહ જોઈને બેઠા છે કે ક્યારે ટાઈગર 3 ની ઝલક જોવા મળશે.
સલમાન ખાનની આવનારી ફિલ્મ ટાઈગર 3 આ વર્ષે દિવાળી પર રીલીઝ થશે. ત્યારે આ ફિલ્મના મેકર્સે Tiger 3 Trailer ની તારીખ પણ લોન્ચ કરી દીધી છે. આ Tiger 3 Trailer 16 ઓક્ટોબર 2023 ના રોજ રીલીઝ કરવામાં આવશે.
The countdown begins! 10 days to go for #Tiger3Trailer – Out on 16th October. #Tiger3 arriving in cinemas this Diwali. Releasing in Hindi, Tamil & Telugu. #10DaysToTiger3Trailer | #YRF50 | #YRFSpyUniverse pic.twitter.com/2XvNm0c8mk
— Yash Raj Films (@yrf) October 6, 2023
ટ્રેલરની અપડેટ
સલમાન ખાન અને કેટરીના કેફની આવનારી ફિલ્મ ટાઈગર 3 ની લોકો આતરુતા થી રાહ જોઈને બેઠા છે. તેવામાં યશ રાજ ફિલ્મ દ્વારા તેના ઓફિશિયલ ટ્વિટર પર Tiger 3 Trailer અંગેની અપડેટ આપવામાં આવી છે. આ ટ્વિટમાં લખવામાં આવ્યું છે કે ટાઈગર 3 નું ટેલર 16 ઓકટોબરના દિવસે રીલીઝ કરવામાં આવશે. દિવાળી પર ટાઈગર 3 હિન્દી, તેલગુ અને તામિલ ભાષામાં રીલીઝ કરવામાં આવશે.
આ પણ વાંચો: Free Sewing Machine: सरकार महिलाओं को दे रही है मुफ्त सिलाई मशीन, ऑनलाइन करें आवेदनFree Sewing Machine:
જવાનનો રેકોર્ડ તોડશે
મનીષ શર્માના ડાઇરેકશનમાં બનેલી સલમાન ખાન અને કેટરીના કેફ ની ફિલ્મ ટાઈગર 3 ની ટીઝર જોઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેવામાં જ્યારથી ટ્વિટર પર ટેલરની તારીખ જાહેર થઈ છે ત્યારથી લોકો એવું કહી રહ્યા છે કે આ ફિલ્મ પઠાણ અને જવાનનો રેકોર્ડ તોડશે.
અગત્યની લીંક
ટાઈગર 3 નું ટીઝર જોવા માટે | અહી ક્લિક કરો |
વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરો | અહી ક્લિક કરો |
Whatsapp Group માં જોડાવા | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
