Tips for living a long life: લાંબુ જીવન જીવવા માંગતા હો તો આજ થી જ સવારમાં આ 5 આદતોને જિંદગી બનાવી દો.: આજકાલ ભાગદોડ ભરી લાઈફસ્ટાઇલમાં શરીરનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. નહિતર જુદી જુદી પ્રકારની બીમારીઓનો ભોગ બની જઈએ છીએ. અને આ નાની નાની બીમારીઓ મોટી બિમારીનું સ્વરૂપ ધારણ કરે છે. આ માટે જો તમે હેલ્ધી રહેવા મંગતા હો તો આજ થી જ Tips for living a long life માં આ 5 બાબતોને જીવન બનાવી દો. તો તમને થતું હશે કે આ 5 બાબતો કઈ છે? તો આવો જોઈએ આ Tips for living a long life ની પોસ્ટમાં 5 બાબતોની માહિતી વિશે.
Tips for living a long life વિશે
100 વર્ષ જીવવાનું રહસ્ય શું છે? આ પ્રશ્નનો જવાબ આપવો ખૂબ જ અઘરો છે પરંતુ પ્રખ્યાત લેખક અને સંશોધક Dan Buettner તેમના વર્ષોના રિસર્ચના આધારે 5 બાબતો તારણ કાઢ્યું છે. જ્યાં લોકો 100 વર્ષ સુધી જીવે શકે છે. જેને Blue Zone કહેવામાં આવે છે. આ સ્થાનોમાં ઇકારિયા (ગ્રીસ), લોમા લિન્ડા (કેલિફોર્નિયા), સાર્દિનિયા (ઇટાલી), ઓકિનાવા (જાપાન) અને નિકોયા (કોસ્ટા રિકા). ડૈન બ્યુટનરે આ લોકોની ખાવા પીવાની આદતો અને જીવનશૈલીનું ઊંડું રિસર્ચ કર્યું છે.
આ પણ વાંચો: ક્યાય ફરવા જવાના હોય તો ગુજરાતી સમાજનુ લીસ્ટ સેવ કરી લો, વાજબી ભાવે રહેવા જમવાની સુવિધા
Tips for living a long life માટે તેમણે જણાવ્યુ કે જીવનશૈલીને લગતા ક્રોનિક રોગો આ લોકોને નહિવત પ્રમાણમા હોય છે તેમજ આ લોકોને કેન્સર પણ થતું નથી. રિસર્ચ અનુસાર અહીં કેટલીક સવારની સારી તેવો પણ જણાવી છે. જો તમે પણ તેમની સવારની સારી આદતો તમારા જીવનમાં ફોલો કરશો તો તમે પણ ઘણી બીમારીઓથી બચી શકશે. જે નીચે મુજબ છે.
Tips for living a long life (જીવન જીવવાના રાજ)
ઈકિગાઈ (Ikigai)
TOIના સમાચારોએ સંશોધક ડેન બ્યુટનરના રિસર્ચના આધારે જણાવ્યું છે કે, Blue Zoneના લોકો તેમના જીવનમાં જાપાનીઝ ઇકિગાઈ (Ikigai) પદ્ધતિ ફોલો કરે છે. ઈકિગાઈ (Ikigai) પદ્ધિતિ જીવનમાં ખુશ રહેવાનો માર્ગ છે. ઈકિગાઈ (Ikigai) પદ્ધતિમાં જીવન પ્રત્યે હંમેશા હકારાત્મક વલણ અપનાવવામાં આવે છે અને નકારાત્મકતાને નજીક પણ આવવા દેવામાં આવતી નથી. જેમાં તમને ગમતું કામ હોય કે કરો તેમજ તમને જે ગમે છે તે કરવાની ભાવના રાખવાની હોય છે.
હેલ્ધી બ્રેકફાસ્ટ
Blue Zoneના લોકો સવારે Healthy નાસ્તો કરે છે. ડેન બ્યુટનરએ 105 વર્ષીય લોમા લિન્ડા મહિલાનો નાસ્તા વિષેની માહિતી આપી છે. આ અંતર્ગત આ મહિલા દરરોજ નાસ્તામાં Fiberથી ભરપૂર ખજૂર, આખા અખરોટ, પ્રોટીનયુક્ત Soy milk લે છે. આ પછી તે Smoothies પણ લે છે.
Morning Coffee
Blue Zoneના લોકો વહેલી સવારે એક કપ કોફી ચોક્કસ પણે પીવે છે. લોકો માટે એક કપ કોફી લાંબા સમય સુધી જીવવાની રીત હોઈ શકે છે. જો કે આ કોફી કાળી હોવી જોઈએ અને તેમાં ખાંડનું પ્રમાણ ઓછી માત્રામાં હોવું જોઈએ.
આ પણ વાંચો: મિલિયન, બિલિયન, ટ્રિલિયન માં કેટલા 0 આવે? આ આસન રીતથી શીખો 0 ની રમત, ભૂલવું હોય તો પણ નહીં ભૂલી શકો.
સવારે સામાજિક જીવન
Tips for living a long lifeમાં બ્લુ ઝોન પર થયેલા રિસર્ચ અનુસાર જ્યારે તમે સવારે ઉઠો છો ત્યારે તમે જેને પહેલા મળો છો તેને પ્રેમ કરો. પડોશીઓને મળે તો શુભકામનાઓ આપો અને તેમના વિશે સારો વિચારો કરો. હાર્વર્ડ રિસર્ચ પણ કહે છે કે સારું સામાજિક જીવન એ સુખી અને લાંબા જીવનનું રહસ્યમાય પાસું છે.
વ્યાયામ
જો કે બ્લુ ઝોનના લોકો હંમેશા શારીરિક રીતે સક્રિય હોય છે પરંતુ વહેલી સવારે ચાલવું સ્વાસ્થ્ય માટે ખુબ જ સારૂ છે. જો તમે દરરોજ નિયમિત વ્યાયામ કરો છો તો જીવનશૈલી સંબંધિત રોગોનું જોખમ સંપૂર્ણપણે ટળી જશે.
(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો. આ માટે www.khedutsupport.in/ કોઈએ જવાબદાર નથી.)
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |

Tips for living a long life માટે કેવો નાસ્તો કરવો જોઈએ ?
દરરોજ નાસ્તામાં Fiberથી ભરપૂર ખજૂર, આખા અખરોટ, પ્રોટીનયુક્ત Soy milk
Morning Coffee માં કેટલા કપ કોફી પીવી જોઈએ ?
દરરોજ 1 કપ ઓછી ખાંડની માત્રા વાળી
મને ગમી છે તમારી સાઇડ