આજના કેરીના ભાવ: શું ચાલી રહ્યા છે કેસર અને હાફૂસ કેરીના 1 પેટીના ભાવ

આજના કેરીના ભાવ:kesar mango price: ઉનાળો આવે એટલે કેરીની સીઝન ચાલુ થઇ જાય છે. કેરી ફળોનો રાજા ગણાય છે. નાના મોટા સૌ કોઇને કેરી પસંદ હોય છે. કેરીની સીઝનમા લોકો મનમૂકીને કેરીનો સ્વાદ માણતા હોય છે. પરંતુ આ વખતે વારંવાર થઇ રહેલા કમોસમી વરસાદ ને લીધે કેરીના પાકને ઘણુ નુકશાન ગયુ છે. જેને લીધે કેરીના ભાવ હાલ સામાન્ય કરતા ઉંચા ચાલી રહ્યા છે. ચાલો જાણીએ હાલ કેરીના ભાવ શું ચાલી રહ્યા છે.

આજના કેરીના ભાવ

Today Mango Price 2023: હાલ કેરીના ભાવમાં ઘરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે. 1 અઠવાડિયામાં જ કેરીની પેટી દીઠ 200-300 રૂપિયા જેટલા ભાવ ઘટ્યા છે. હાલ ઉનાની કેસર કેરીનો ભાવ 900 રૂપિયા જેટલો ચાલી રહ્યો છે. અગાઉ આ ભાવ પેટી દીઠ 1200 રૂપિયા જેવો હતો. જોકે, હવે બજારમા કેરીની આવક વધતા ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. રત્નાગિરી કેરીની પેટીનો ભાવ 2200 થી 2600 રૂપિયા જેટલો ચાલી રહ્યો છે. કેસર કેરીના ભાવ 2023 અગાઉ રત્નાગિરી કેરીના પેટીના 3000 રૂપિયા જેવો ભાવ હતો.

કેસર કેરીના ભાવ જોઇએ તો બદામ કેરી 100 ના બદલે 60 થી 70 રૂપિયામાં હાલ બજારમા ઉપલબ્ધ છે. આજના કેસર કેરીના ભાવ (Aajna Kesar Kerina Bhav), જ્યારે સુંદરી કેરીના 1 કિલોના ભાવ 100 થી 120 રૂપિયા જેવા ભાવે મળી રહિ છે. જ્યારે કેરીના ભાવ સતત ધટવા છતાં બજારમાં ગ્રાહકોની સંખ્યા હજુ પણ બહુ જોવા મળતી નથી. આગામી સમયમાં આવક વધતાં હજુ પણ ભાવ ઘટવાની સંભાવના રહેલી છે.

આ પણ વાંચો; વાવાઝોડાની આગાહિ, જાણો ક્યારે આવી શકે વાવાઝોડુ

કેરી ના પ્રકાર અને ઉત્પાદન વિસ્તાર

આમ તો કેરીની ઘણી જાત હોય છે. પરંતુ તે પૈકી અમુક પ્રકાર ખૂબ જ ફેમસ છે. જે નીચે મુજબ છે.

  • હાફૂસ કેરી – આ હાફૂસ કેરી રત્નાગીરી મહારાષ્ટ્ર અને ગુજરાતમા વલસાડ વિસ્તારમા વધુ પાકે છે.
  • કેસર કેરી – કેસર કેરીનુ નામ આવત અજ મોઢામા પાણી આવી જાય છે. કેસર કેરી ગુજરાત ના જુનાગઢ અને તાલાલા ગીર વિસ્તાર મા ખૂબ જ થાય છે. ઉપરાંત હવે કચ્છ અને પોરબંદરમા પણ કેસર કેરીનુ ઉત્પાદન સારુ એવુ થાય છે.
  • દશહેરી કેરી – આ કેરી લખનઉ અને મલીહાબાદ, ઉત્તર પ્રદેશ રાજયોના વિસ્તારોમા પાકે છે.

આ પણ વાંચો; 1947 થી અત્યાર સુધીનો વર્ષવાઇઝ સોનાનો ભાવ

હાલ બજારમા પાકેલી તૈયાર કેસર કેરી રૂ. 150 થી 180 સુધીના ભાવમા મળી રહિ છે. હાલ ખુબ જ સારી મીઠી કેસર કેરી આવવાની ચાલુ થઇ ગઇ છે. અને કેરીના શોખીન લોકો કેરી ની મીઠાશનો આનંદ લૂંટી રહ્યા છે. કેસર કેરીનુ પોરબંદર જિલ્લાના અમુક વિસ્તારોમા પણ સારુ ઉત્પાદન થાય છે. હવે સીઝન આવતા કેરીની આવક વધી રહિ છે અને ખૂબ જ સારી કેરી મળી રહિ છે. ઘણી વખત માર્કેટમા કાર્બનથી કે સ્પ્રે થી પકાવેલી કેરી મળતી હોય છે. આવી કેરી આરોગ્ય માટે નુકશાનકારક હોય છે. તેથી કેરી લેતી વખતે આ બાબત ખાસ ચેક કરવી જોઇએ.

કેરીની મીઠાશ

હાલ કેરીની ભરપૂર સીઝન ચાલતી હોઇ કેસર કેરીની ઓરીજનલ મીઠાશ જોવા મળી રહિ છે. અને લોકો કેસર કેરીની મીઠાશ નો મન મૂકી ને આનંદ માણી રહ્યા છે.

અગત્યની લીંક

Home pageClick here
Join our whatsapp GroupClick here
આજના કેરીના ભાવ
આજના કેરીના ભાવ

હાલ કેસર કેરીના 10 કિલોના બોકસની કિંમત શું ચાલી રહિ છે ?

રૂ. ૯૦૦ થી ૧૦૦૦

કેસર કેરી નુ ઉત્પાદન ક્યા થાય છે ?

જુનાગઢ તાલાલા ગીર અને પોરબંદર

હાફૂસ કેરીનુ ઉત્પાદન ક્યા થાય છે ?

રત્નાગીરી મહારાષ્ટ્ર

2 thoughts on “આજના કેરીના ભાવ: શું ચાલી રહ્યા છે કેસર અને હાફૂસ કેરીના 1 પેટીના ભાવ”

Leave a Comment

error: Content is protected !!