Toll Plaza Receipt: ટોલ બૂથ પરથી મળતી રસીદને સાચવી રાખજો, આ રસીદ થી મળશે 4 Free સુવિધા

Toll Plaza Receipt: ટોલ બૂથ પરથી મળતી રસીદને સાચવી રાખજો, આ રસીદથી મળશે 4 Free સુવિધા: આજકાલ લોકો કારમાં મુસાફરી કરતાં હોય છે. ત્યારે આ મુસાફરી દરમિયાન રસ્તામાં અમુક અંતરે ટોલ બૂથ આવતા હોય છે. આ ટોલ બૂથ પાર તમે પૈસા ભરો એટ્લે તમને તે બાબતની રસીદ આપવામાં આવે છે. અને આગળ મુસાફરી માટે જવા મળશે. પરંતુ આપણે આ રસીદને આગળ જતાં ફેંકી દઈએ છીએ. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ Toll Plaza Receipt એટલેકે ટોલ બૂથ પરથી મળતી રસીદ કેટલી ઉપયોગી છે. આ રસીદથી 4 જેટલી સુવિધા Free આપવામાં આવે છે. જોઈએ આ સુવિધા વિશે નીચે મુજબ.

Toll Plaza Receipt ની માહિતી

નેશનલ હાઈવે પર ટોલ ટેક્સ ચૂકવ્યા બાદ મળેલી Toll Plaza Receipt એટ્લે કે પહોંચ કે રસીદ લોકો નકામી સમજીને ફેંકી દેતા હોય છે પરંતુ અહીં જણાવેલી ચાર સુવિધાઓ જાણીને હવે તમે આ પહોંચી નક્કી સાચવી રાખવાના અને જાળવવા જેવી પણ છે કારણ કે તે હાઈવે પર ચાર પ્રકારની Emergencyમાં તમને ખૂબ કામ લાગી જાય છે.

આ પણ વાંચો: હવે કોલ્ડ્રિંક્સને બદલે પીવો આ દેસી પીણાં, સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

શું હોય છે આ રસીદમાં સુવીધા

ટોલ બૂથ પર પૈસા ચૂકવ્યા બાદ તમને જે રસીદ મળે છે તેની આગળ-પાછળ તમને 1 થી 4 ફોન નંબર દેખાશે. આ ફોન નંબર Helpline, Crane Service, Ambulance Service અને Petrol Serviceને આપવામાં આવે છે. NHAI તમને આ તમામ સેવાઓ મુસાફરી દરમિયાન ટોલ કલેક્શન લેનમાં પૂરી પાડે છે. આ ચાર નંબર નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની સાઇટ http://tis.nhai.gov.in/TollInformation?TollPlazaID=200 પર પણ સરળતાથી મળી જશે.

Emergency માટે

જો તમને રસ્તામાં કોઈ તકલીફ ઉપસ્થિત થાય તો તમે નેશનલ હાઈવે ઓથોરિટીના હેલ્પલાઈન નંબર 1033 અથવા 108 પર કોલ કરી શકો છો, તમને આ સમય દરમિયાન તાત્કાલિક Emergency માટે મદદ મળશે. આ સેવા 24 કલાક સુધી અવિરત ચાલે છે.

મેડિકલ ઈમરજન્સી નંબર

ઘણી વખત નેશનલ હાઈવે પર મુસાફરી દરમિયાન અચાનક તબિયત બગડી જાય છે તો આવી પરિસ્થિતિમાં તમે રસીદની સામે અથવા બીજી બાજુ આપેલા Medical emergency નંબર પર કોલ કરી શકો છો. કોલ કર્યાંની 10 મિનિટમાં તમારી પાસે એમ્બ્યુલન્સ આવીને ઊભી રહેશે અને તમને મદદ મળી જશે.

આ પણ વાંચો: નિરાધાર વૃદ્ધો ને મળશે રૂ. 1250 ની દર મહિને સહાય, વૃદ્ધ પેન્શન યોજના ફોર્મ 2023

પેટ્રોલ હેલ્પલાઈન નંબર

મુસાફરી દરમિયાન ઘણી વખત જતી વખતે ઘણી વાર પેટ્રોલ કે ડીઝલ પૂરું થઈ જાય અને વચ્ચે પેટ્રોલ પંપ ન હોય ત્યારે તો મોટી મુસીબત સર્જાતી હોય છે પરંતુ આવી પરિસ્થિતિમાં પણ તમને મદદ મળી શકે છે. જો અચાનક પેટ્રોલ કે ડીઝલ પૂરું થઈ જાય તો ચિંતા કરવાની જરૂર નથી. તમે વાહન રસ્તાની બાજુમાં પાર્ક કરી શકો છો, રસીદ અથવા પેટ્રોલ નંબર પર આપેલા હેલ્પ લાઇન નંબર 8577051000 અને 7237999944 પર ફોન કરી શકો છો જે પછી તરત તમને 5 કે 10 લીટર પેટ્રોલ પૂરુ પાડવામાં આવશે જોકે તેને માટે તમારે પૈસા ચુકવવા પડશે મફત મળશે નહીં.

કોલ કરવા માટેના નિયમો

  • ટોલ રસીદ તમારે જ ખરીદવી જોઈએ, કોઈ જૂની રસીદના હેલ્પલાઈન નંબર પર કોલ કરશો નહીં.
  • જ્યારે પેટ્રોલ પૂરું થઈ જાય છે ત્યારે ટોલ કંપની પેટ્રોલ સપ્લાય કરતી નથી અને ન તો મફત પેટ્રોલ કે ડીઝલ આપે છે.
  • ઈમરજન્સી સમયે ટોલ કંપની તમને તમામ સુવિધાઓ મફતમાં આપશે. પેટ્રોલ ખૂટી જાય તો ટોલ કંપની તમને પેટ્રોલ પંપ સુધી પહોંચી જવાય તેટલું પેટ્રોલ મફતમાં આપશે.
  • જો તમારી કારનું ટાયર પંક્ચર થઈ જાય તો તમે રિસિપ્ટ પર લખેલા નંબર પર કોલ કરીને મદદ માંગી શકો છો. તમને 10 મિનિટમાં મદદ મળી જશે.

અગત્યની લીંક

ટોલપ્લાઝાની ઓફિશિયલ વેબસાઇટઅહી ક્લિક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Toll Plaza Receipt
Toll Plaza Receipt

રસ્તામાં કોઈ તબિયત બાબતે તકલીફ ઉપસ્થિત થાય તો તમે ક્યાં હેલ્પલાઇન નંબરમાં ફોન કરશો ?

1033 અથવા 108 પર કોલ કરી શકો છો

ટોલપ્લાઝાની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે ?

https://tis.nhai.gov.in/TollInformation?TollPlazaID=200

ઘણી વખત મુસાફરી દરમિયાન પેટ્રોલ પૂરું થી જાય તો ટોલ પ્લાઝા વાળા ને ક્યાં નંબર પાર કોલ કરવો જોઈએ ?

8577051000 અથવા 7237999944

1 thought on “Toll Plaza Receipt: ટોલ બૂથ પરથી મળતી રસીદને સાચવી રાખજો, આ રસીદ થી મળશે 4 Free સુવિધા”

Leave a Comment

error: Content is protected !!