TOP 5G Phone: હાલ 5G ફોનનો જમાનો છે. એરટેલ, જિયો જેવી ટેલીકોમ કંપનીઓ હવે 5G નેટવર્ક પુરૂ પાડી રહિ છે. ત્યારે 5G ફોનની ડીમાન્ડ વધતી જાય છે. લોકો તેના જૂના ફોન બદલી ને નવા 5G ફોન લઇ રહ્યા છે. 5G ફોન ઘણી કંપનીના ખૂબ જ મોંઘા મળી રહ્યા છે. ત્યારે આપણે આજે 15000 થી ઓછી કિંમતમા મળતા TOP 5G Phone ના માહિતે મેળવીશુ. ક્યા ફોનની શું કિંમત છે અને તેમા શું સ્પેસીફીકેશન આવે છે તે જોઇશુ.
TOP 5G Phone
5G Phone | સ્ટોરેજ | કિંમત |
Samsung Galaxy M14 5g Phone | 4 GB + 128 GB | 14990 |
IQ Z6 LITE 5G | 4 GB + 64 GB | 13999 |
Samsung Galaxy M13 5g Phone | 6 GB + 128 GB | 13999 |
Redmi 11 Prime 5G | 4 GB + 64 GB | 13999 |
Realme Narzo 505G | 4 GB + 64 GB | 13499 |
Poco M4 Pro 5G | 4 GB + 64 GB | 14999 |
Realme 9i 5G | 4 GB + 64 GB | 14999 |
Lava Blaze 5G | 4 GB + 128 GB | 10999 |
આ પણ વાંચો: આજના કેસર હાફૂસ કેરીના ભાવ
Samsung Galaxy M14 5g Phone Feature
આ ફોનના મુખ્ય ફીચર નીચે મુજબ છે.
- 25 W ફાસ્ટ ચાર્જીંગ ને સપોર્ટ કરે છે.
- 6000mAhની બેટરી
- 4GB RAM + 128GB સ્ટોરેજ અને 6GB RAM + 128GB સ્ટોરેજ વેરિઅન્ટ
- એકસેસ 1330 પ્રોસેસર
- કેમેરા: બેક કેમેરા: 50MP + 2MP+ 2 MP ફ્રન્ટ કેમેરા: 13 MP
- ઓપરેટીંગ સીસ્ટમ: oneui Core 5.1
IQ Z6 LITE 5G Feature
- ઓપરેટીંગ સીસ્ટમ: એંડ્રોઇડ V12 આધારીત ફનટચ
- પ્રોસેસર : સ્નેપડ્રેગન 4
- કેમેરા: બેક કેમેરા: 50MP + 2MP+ 2 MP ફ્રન્ટ કેમેરા: 8 MP
- સ્ટોરેજ: 4 GB + 64 GB
Samsung Galaxy M13 5g Phone Feature
- ઓપરેટીંગ સીસ્ટમ: એંડ્રોઇડ Q12 આધારીત
- કેમેરા: બેક કેમેરા: 50MP + 5MP ફ્રન્ટ કેમેરા: 5 MP
- 5000mAhની બેટરી
- ડીસ્લ્પ્લે: 6.4 ઇંચ ફુલ HD
- સ્ટોરેજ: 6 GB + 128 GB
આ પણ વાંચો: ક્યારે છે ચંદ્ર ગ્રહણ અને કઇ રાશી પર શું અસર પડે ?
Redmi 11 Prime 5G Feature
- સ્ટોરેજ: 4 GB + 64 GB
- ઓપરેટીંગ સીસ્ટમ: એંડ્રોઇડ 12 આધારીત
- ડીસ્લ્પ્લે: 6.58 ઇંચ ફુલ HD
- પ્રોસેસર : મીડીયાટેક ડાયમેન્સિટી 700
- કેમેરા: બેક કેમેરા: 50MP + 2MP ફ્રન્ટ કેમેરા: 8 MP
- 5000mAhની બેટરી
Realme Narzo 505G Feature
- ડીસ્પ્લે: 6.6 ઇંચ ફુલ HD
- ઓપરેટીંગ સીસ્ટમ: Realme UI 3.0
- પ્રોસેસર : મીડીયાટેક ડાયમેન્સિટી 810
- કેમેરા: બેક કેમેરા: 48MP + 2MP ફ્રન્ટ કેમેરા: 8 MP
- 5000mAhની બેટરી
Poco M4 Pro 5G Feature
- ડીસ્પ્લે: 6.6 ઇંચ ફુલ HD
- ઓપરેટીંગ સીસ્ટમ: એંન્ડ્રોઇડ 11
- પ્રોસેસર : મીડીયાટેક ડાયમેન્સિટી 810
- કેમેરા: બેક કેમેરા: 50MP + 8MP ફ્રન્ટ કેમેરા: 16 MP
- 5000mAhની બેટરી
Realme 9i 5G Feature
- ડીસ્પ્લે: 6.6 ઇંચ ફુલ HD
- ઓપરેટીંગ સીસ્ટમ: Realme UI 3.0
- પ્રોસેસર : મીડીયાટેક ડાયમેન્સિટી 810
- કેમેરા: બેક કેમેરા: 50MP + 2MP + 2MP ફ્રન્ટ કેમેરા: 8 MP
- 5000mAhની બેટરી
Lava Blaze 5G Feature
- ડીસ્પ્લે: 6.5 ઇંચ HD
- ઓપરેટીંગ સીસ્ટમ: એંડ્રોઇડ 12 આધારીત
- પ્રોસેસર : મીડીયાટેક ડાયમેન્સિટી 700
- કેમેરા: બેક કેમેરા: 50MP + 2MP ફ્રન્ટ કેમેરા: 8 MP
- 5000mAhની બેટરી
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |

Samsung Galaxy M14 5g મા ક્યુ પ્રોસેસર આવે છે ?
oneui Core 5.1
Lava Blaze 5G મા કેટલા mAh ની બેટરી આવે છે ?
5000 mAh
Realme 9i 5G મા કઇ ઓપરેટીંગ સીસ્ટમ આવે છે ?
Realme UI 3.0
Samsung Galaxy M14 ફોનમા કેમેરા કેટલા mp નો આવે છે ?
બેક કેમેરા: 50MP + 2MP+ 2 MP ફ્રન્ટ કેમેરા: 13 MP
2 thoughts on “TOP 5G Phone: 15000 થી ઓછી કિંમતમા મળતા TOP 5G Phone, તમામ ના સ્પેસીફીકેશન”