Tower lantern Changer: 1 કરોડ રૂપિયા પગાર, છતાં પણ લોકો નથી સ્વીકારતા આ જોબ, માત્ર 7 જ કલાક કામ, જુઓ આ કામ વિશે

Tower lantern Changer: 1 કરોડ રૂપિયા પગાર, છતાં પણ લોકો નથી સ્વીકારતા આ જોબ: હાલ વિદ્યાર્થીઓનો અભ્યાસ પૂર્ણ થાઈ એટ્લે તે નવી જોબ ગોતતા હોય છે. અને સારી જોબ મળ્યા પછી તે સેટલ થઈ જાય છે અથવા તો વધુ પગાર માટે બીજી જોબ પર જતાં રહે છે. પરંતુ અમે તમને અહી જે જોબ વિશે વાત કરી રહ્યા છીએ તે માત્ર બલ્બ બદલવા માટે કંપની 1 કરોડ રૂપિયા પગાર આપે છે. તો પણ જો જોબ માટે લોકો એપ્લાય નથી કરતાં, જાણીએ આ Tower lantern Changer વિશે ની માહિતી નીચે મુજબ.

Tower lantern Changer વિશે

  • લાઈટ બલ્બ બદલવાને બદલે 1 કરોડ રૂપિયાનો પગાર…!
  • સોશિયલ મીડિયા પર આ જોબ ઓફર થઈ વાયરલ
  • જાણો શું છે આ જોબ ઓફર પાછળનું સત્ય

શું છે આ Tower lantern Changer

માત્ર લાઈટ બલ્બ બદલવા બદલે 1 કરોડ રૂપિયાનો પગાર…! તમને જાણીને આશ્ચર્ય લાગશે. પરંતુ સોશિયલ મીડિયા પર આવી જ એક જોબ ઓફર ડિબેટમાં આવી ગઈ છે. આટલી મોટી રકમનો પગાર આપવા છતાં વધુ લોકો આ નોકરી માટે અરજી નથી કરી રહ્યા. આ કામમાં જોખમ ઘણું છે. જાણો શું છે આ જોબ ઓફર.

આ પણ વાંચો: gsrtc બસ માં સોમનાથ, પાવાગઢ, બનાસ,આવા શબ્દો કેમ લખેલા હોય છે?

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ જોબની જાહેરાત વિશે માનવામાં આવે તો આ નોકરી Tower lantern Changer ની છે. અમેરિકાના સાઉથ ડેકોટામાં આ નોકરી ઓફર કરવામાં આવી છે. જે માટે 600 મીટર કરતા પણ ઉંચા સિગ્નલ ટાવર પર ચઢીને આ બલ્બ બદલવાનો હોય છે.

આ ટાવર સામાન્ય ટાવર કરતા જુદો હોય છે, જે ખૂબ જ ઊંચા હોય છે. આ ટાવરની ટોચ ખૂબ જ પાતળી હોય છે. આ ટાવરની ટોચ પર પહોંચવું અને ત્યાં ઊભા રહીને બલ્બ બદલવો તે ખૂબ જ અઘરો વિષય છે. આ ટાવર પર ચઢવા માટે સેફ્ટી માટે એક દોરડા (સેફ્ટી કેબલ)નો ઉપયોગ કરવામાં આવે છે.

જોબ માટેની શરત

  • આ જોબ માટે શરત મુકવામાં આવી છે કે, આ જોબ માટે જે વ્યક્તિ અરજી કરે છે તેને ઉંચાઈથી ડર ના લાગવો જોઈએ અને શારીરિક રીતે ફિટ હોવો જોઈએ.
  • એક વર્ષ કરતા ઓછો અનુભવ ધરાવનાર લોકો પણ આ નોકરી માટે અરજી કરી શકે છે. અનુભવના આધાર પર પગાર આપવામાં આવશે. શરૂઆતની આવક સામાન્ય કરતા ખૂબ જ વઘુ હશે.

આ જોબ કેટલી અઘરી છે?

કહેવામાં આવી રહ્યું છે કે, આ 600 મીટરના ટાવરની ટોચ પર ચઢવામાં 3 કલાકથી વધુ સમય લાગે છે. ઉતરવામાં પણ આટલો જ સમય લાગે છે. જેથી આ નોકરી 6-7 કલાકની રહેશે. ઉપરાંત ટાવરની ટોચ પર પ્રતિ કલાક 100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય છે. જેના કારણે બલ્બ બદલવાનું કામ ખૂબ જ અઘરું બની જાય છે.

આ પણ વાંચો: અંબાલાલ પટેલની વરસાદની આગાહિ: આ વર્ષે કેવુ રહેશે ચોમાસુ ? કેવો પડશે વરસાદ?

જે પણ વ્યક્તિ આ કામ કરશે, તેને વાર્ષિક 1,00,000 પાઉન્ડ (1 કરોડ રૂપિયા) પગાર આપવામાં આવશે. દર 6 મહિને એકથી બે વખત ટાવરનો બલ્બ બદલવાનો રહે છે. બલ્બ બદલનાર વ્યક્તિએ આ ટાવર પર એકલા જ ચઢીને કામ કરવાનું રહેશે.

ક્યાં થઈ હતી આ જોબની જાહેરાત વાયરલ

આ જોબની જાહેરાત ટિકટોક પર વાયરલ છે. આટલું મોટું સેલેરી પેકેજ હોવા છતાં ઉમેદવારોની સંખ્યા ખૂબ જ ઓછી છે. આ કામ ખૂબ જ જોખમ ભરેલું છે. સૌથી પહેલા આ જોબ ઓફરની જાહેરાત Science8888 નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં આ જોબ ઓફરને અનેક View મળ્યા છે. કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, દરેક વ્યક્તિ આ કામ ના કરી શકે. તમને જણાવી દઈએ કે, આ વાયરલ દાવાની પુષ્ટી થઈ શકી નથી.

અગત્યની લિન્ક

હોમ પેજ પર જાઓઅહિયાં ક્લિક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિયાં ક્લિક કરો
Tower lantern Changer
Tower lantern Changer

Tower lantern Changer જોબ માટે કેટલો પગાર આપવામાં આવે છે ?

વાર્ષિક 1,00,000 પાઉન્ડ (1 કરોડ રૂપિયા) પગાર આપવામાં આવે છે.

Tower lantern Changer માં કેટલા મીટર ઊંચા ટાવર પર ચડવાનું હોય છે ?

600 મીટરના ટાવરની ટોચ પર ચઢવાનું હોય છે.

આ ટાવર પર ચડતા અને ઉતરતા કેટલો સમય લાગે છે ?

ચડતા 3 કલાક તથા ઉતરતા 3 કલાક

3 thoughts on “Tower lantern Changer: 1 કરોડ રૂપિયા પગાર, છતાં પણ લોકો નથી સ્વીકારતા આ જોબ, માત્ર 7 જ કલાક કામ, જુઓ આ કામ વિશે”

  1. Hi dear sir /madame im prtik from Surat Gujarat India
    I want to do this job if im eligible to do please give me a chance
    My what’s app number is.
    9978909225

    Reply

Leave a Comment

error: Content is protected !!