VI Data Plan: VI એ લોન્ચ કર્યા 2 સસ્તા પ્રિપેડ પ્લાન, આ લોકો માટે એકદમ બેસ્ટ પ્લાન.

VI Data Plan: VI એ લોન્ચ કર્યા 2 સસ્તા પ્રિપેડ પ્લાન: ભારતમાં ઘણી ટેલિફોન કંપનીઓ આવેલી છે. અને આ બધી ટેલિફોન કંપની પોતાના યુઝર્સને આકર્ષવા માટે અવનવા રિચાર્જ પ્લાન લઈને આવે છે. તેમાં VI કંપનીએ પોતાના યુઝર્સ માટે નવો VI Data Plan લોન્ચ કરવામાં આવ્યો છે. આ VI Data Plan બધાને બજેટમાં પડે તેટલો સસ્તો બનાવવામાં આવ્યો છે. જેથી VI યુઝર્સ તેનો ફાયદો ઉઠાવી શકે છે. અને ઇન્ટરનેટની મજા માણી શકે છે. તો આવો જોઈએ આ VI Data Plan વિષે વધુ માહિતી નીચે મુજબ.

VI Data Plan

ભારતીય માર્કેટમાં અત્યારે ટેલિકૉમ કંપનીઓ વચ્ચે બિઝનેસ રેસ લાગી છે, દરેક કંપની સસ્તાં ઇન્ટરનેટ સાથે બીજા કેટલાય ફાયદા આપીને યુઝર્સને આકર્ષવા પ્રયાસમાં લાગી છે, ત્યારે આ બધાની વચ્ચે સૌથી બેસ્ટ અને શ્રેષ્ઠ પ્લાન કયો તે સવાલ તમામ યુઝર્સના મનમાં ઉભો થઇ રહ્યો છે. આ માટે તાજેતરમાં જ VI Data Plan પર નજર કરો તો બહુજ સારુ રહેશે. VI એ 2 નવા સસ્તા પ્રીપેડ પ્લાન લૉન્ચ કર્યા છે. હાલમાં આ પ્લાન કેટલીક મર્યાદિત જગ્યાઓ પર ઉપલબ્ધ છે. કંપનીએ 198 રૂપિયા અને 204 રૂપિયાના બે પ્લાન લૉન્ચ કર્યા છે.

આ પણ વાંચો: chandrayan 3 Live ચંદ્રયાન લોન્ચીંગ જુઓ લાઈવ, ભારત માટે ગૌરવવંતી ક્ષણ

198 રૂપિયા અને 204 રૂપિયાના પ્રીપેડ પ્લાન

198 રૂપિયા અને 204 રૂપિયાના પ્રીપેડ પ્લાનમાં ગ્રાહકોને 30 દિવસ માટેTalk time લાભો અને 500mb ડેટા મળે છે. આ બંને પ્લાન હાલમાં મુંબઈ અને ગુજરાત રાજ્યમાં ઉપલબધ્ધ છે. આ બંને પેકમાં કૉલ્સ 198 રૂપિયા અને 204 રૂપિયા 2.5p પ્રતિ સેકન્ડના દરે ચાર્જ કરવામાં આવે છે. આ યોજનાઓ એવા લોકો માટે સારી છે જેઓ વધુ કૉલિંગ કરે છે અને ઓછું ઇન્ટરનેટ ઇચ્છે છે.

17 રૂપિયાનું રિચાર્જ

આ સિવાય VI Data Plan એ 17 રૂપિયાનું રિચાર્જ પેક પણ લૉન્ચ કર્યું છે જે દેશભરમાં ઉપલબધ્ધ છે. આ પ્લાન મોડી રાત 12 થી સવારે 6 વાગ્યાની વચ્ચે Unlimited Dataનો લાભ આપે છે. આવી જ રીતે 57 રૂપિયાના પ્લાનમાં ગ્રાહકોને 7 દિવસની મર્યાદા અને રાત્રે 12 થી સવારે 6 વાગ્યાની વચ્ચે Unlimited Dataનો લાભ મળે છે.

VI નો સૌથી સસ્તો માસિક પ્રીપેડ પ્લાન

VI નો સૌથી સસ્તો મહિનાનો પ્રીપેડ પ્લાન 195 રૂપિયા છે જેમાં તમને દરરોજ 3GB Internet, Unlimited Calling અને 300 SMSનો લાભ મળે છે.

આ પણ વાંચો: Netflix ની જેમ આ 5 OTT પ્લેટફોર્મ પર Free માં મુવી જોઈ શકો છો. જુઓ કઈ કઈ એપનો સમાવેશ થાય છે?

એરટેલનો મહિનાનો પ્લાન

એરટેલની વાત કરીએ તો, સૌથી સસ્તો મહિનાનો પ્લાન 195 રૂપિયાનો છે, જેમાં તમને 3GB Internet, Unlimited Calling, 300 SMS લાભો અને ડેઇલી 5 રૂપિયાનો Talk Time મળે છે. આ ઉપરાંત કંપની તેના પોતાની Wink Music અને Free Halotunesનો લાભ પણ આપે છે.

Jio નો મહિનાનો પ્લાન

Jioનો સૌથી સસ્તો મહિનાનો પ્લાન 259 રૂપિયાનો છે. આ પ્લાનમાં તમને એક મહિના માટે દરરોજ 1.5GB Internet, 100 SMS અને Unlimited Calling નો લાભ મળે છે. આ સિવાય કંપની Jio Cinema, Jio TV અને Jio Cloudનું સબસ્ક્રિપ્શન પણ આપે છે. નોંધ અમે ત્રણેય કંપનીઓના મન્થલી પ્લાન લીધા છે અને 28 દિવસ કે તેથી ઓછા સમયના પ્લાન લીધા નથી.

અગત્યની લિન્ક

VI નો રિચાર્જ પ્લાન માટેઅહિયાં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહિયાં ક્લિક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિયાં ક્લિક કરો
VI Data Plan
VI Data Plan

VI ના 195 અને 204 રૂપિયા વાળા પ્લાનમાં શું બેનિફિટ છે ?

30 દિવસ માટેTalk time લાભો અને 500mb ડેટા

jio નો 1 મહિનાના રિચાર્જ પ્લાનમાં શું બેનિફિટ છે ?

1.5GB Internet, 100 SMS અને Unlimited Calling નો લાભ મળે છે. આ સિવાય કંપની Jio Cinema, Jio TV અને Jio Cloudનું સબસ્ક્રિપ્શન પણ આપે છે.

એરટેલ નો 1 મહિનાના રિચાર્જ પ્લાનમાં શું બેનિફિટ છે ?

3GB Internet, Unlimited Calling, 300 SMS લાભો અને ડેઇલી 5 રૂપિયાનો Talk Time મળે છે

VI ના 195 રૂપિયા વાળા પ્રિપેડ પ્લાનમાં શું બેનિફિટ છે ?

3GB Internet, Unlimited Calling અને 300 SMSનો લાભ મળે છે.

Leave a Comment

error: Content is protected !!