VI recharge Plan: VI ના નવા રિચાર્જ પ્લાન, માત્ર 17 રૂપિયા થી શરૂ, જુઓ પ્લાન વિશે

VI recharge Plan: VI ના નવા રિચાર્જ પ્લાન, માત્ર 17 રૂપિયા થી શરૂ: ભારત માં લોકો VI ,JIO , એરટેલ તથા બીએસએનએલ જેવી ટેલિફોનિક કંપની ના કાર્ડનો ઉપયોગ કરે છે. તેમાં આ બધી ટેલિફોનિક કંપની પોતાના યુઝર્સને આકર્ષવા નવા નવા રિચાર્જ પ્લાન લોન્ચ કરતાં હોય છે. તેમાંનું એક એટલે VI recharge Plan. Vi રિચાર્જ પ્લાન માત્ર 17 રુપિયાથી શરૂ થાય છે. તથા અન્ય સસ્તા પ્લાન આપી રહ્યા છે. તો ચાલો જાણીએ વિવિધ પ્લાન વિશે.

VI recharge Plan

રિલાયન્સ જીઓ અને ભારતી એરટેલ સમગ્ર ભારતમાં 5G સેવા લાવી રહ્યાં છે. ત્યારે VI ના યુઝર્સ હજુ પણ 5G સેવાઓની રાહ જોઈ રહ્યા છે. ઘણા VI યુઝર્સ વધુ સારી મોબાઇલ નેટવર્ક સેવાઓ માટે અન્ય નેટવર્ક પર સ્વિચ કરવાનું પણ વિચારી રહ્યા છે. તેથી જ VI એ યુઝર્સને આકર્ષવા માટે ત્રણ પ્લાન લોન્ચ કર્યા છે. આ પ્લાન્સ ડેટા, કોલિંગ વગેરેના ફાયદા આપશે. આમાંના એક પ્લાનની કિંમત તો માત્ર 17 રૂપિયા જ છે.

VI રિચાર્જ બેનિફિટ

વોડાફોન-આઇડિયા (Vi) એ આ પ્લાનને તેના વોચર લિસ્ટિંગ હેઠળ લોન્ચ કર્યો છે. આ પ્લાન હેઠળ મોબાઈલ ઓપરેટર સવારે 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી અનલિમિટેડ ઈન્ટરનેટ ડેટા પ્રદાન કરે છે. ચાલો જાણીએ પ્લાન વિશેની માહિતી નીચ મુજબ.

આ પણ વાંચો: ગુજરાત પર ફરી વાવાઝોડાનુ સંકટ, 7 થી 11 જૂન મા છે ભારે વરસાદની આગાહિ

17 રૂપિયા રિચાર્જ

  • કિંમત – 17 રૂપિયા
  • ડેટા – નાઈટ ફ્રી
  • વેલીડીટી – 1 દિવસ

આ પ્લાન 1 દિવસની માન્યતા સાથે આવે છે અને તેમાં અન્ય કોઈપણ સેવાઓ અથવા આઉટગોઇંગ SMS આવશે નથી. આ પ્લાન એવા યુઝર્સ માટે છે જેઓ અન્ય પ્લાનમાં અનલિમિટેડ ડેટા ઓપ્શન મિસ કરી રહ્યા છે.

57 રૂપિયા રિચાર્જ

  • કિંમત – 57 રૂપિયા
  • ડેટા – નાઈટ ફ્રી
  • વેલીડીટી – 7 દિવસ

આ પ્લાન પણ પ્રીપેડ વાઉચર છે અને ઉપરોક્ત પ્લાન જેવા જ લાભો આપે છે, પરંતુ તેની માન્યતા 7 દિવસની છે. Vi એ તેની ઓફિશિયલ વેબસાઈટ પર આ અંગે માહિતી આપી છે કે આ પેક 168 કલાક માટે ઉપલબ્ધ્ધ રહેશે. આમાં કોઈપણ માન્યતા સેવા, આઉટ ગોઇંગ SMS અથવા અન્ય લાભો મળવા પાત્ર નથી.

આ પણ વાંચો: જિયોનો માત્ર 61રૂપિયા મા 10 GB ડેટા વાળો પ્લાન, જાણો આ પ્લાન વિશેની માહિતી

1999 રૂપિયા રિચાર્જ

  • કિંમત – 1999 રૂપિયા
  • ડેટા – નાઈટ ફ્રી
  • વેલીડીટી – 250 દિવસ

આ પ્લાન સાથે તમને અનલિમિટેડ કૉલિંગ, 1.5 GB દૈનિક ડેટા અને દરરોજ, તથા 100 SMS મળશે. તમારા દૈનિક દેતનો કોટા નો ઉપયોગ થઈ ગયા પછી, ડેટા સ્પીડ ઘટીને 64 Kb પ્રતિ સેકન્ડ થઈ જશે. 100 SMS ની દૈનિક મર્યાદાથી આગળ, telco સ્થાનિક SMS માટે રૂ. 1 અને સ્ટડી SMS માટે રૂ. 1.5 ચાર્જ કરશે. આ પ્લાનની વેલિડિટી 250 દિવસ એટલે કે લગભગ 8 મહિનાની છે.

અગત્યની લીંક

VI ની ઓફિશિયલ વેબસાઇટઅહીં ક્લિક કરો
Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
 હોમ પેજઅહીં ક્લિક કરો
VI recharge Plan
VI recharge Plan

VI ના 1999 ના રિચાર્જ પ્લાનમાં કેટલા દિવસની વેલીડિટી આવે છે ?

250 દિવસની

57 રૂપિયા રિચાર્જ માં કેટલા દિવસ સુધી નાઈટ ડેટા મળે છે ?

7 દિવસ સુધી

1 thought on “VI recharge Plan: VI ના નવા રિચાર્જ પ્લાન, માત્ર 17 રૂપિયા થી શરૂ, જુઓ પ્લાન વિશે”

Leave a Comment

error: Content is protected !!