VI Rs 98 Recharge Plan: વીઆઈનો 98 રૂપિયા વળો રિચાર્જ પ્લાન, મળશે 90 GB Data; Prime Video,Hostar અને Sony Live Free.

VI Rs 98 Recharge Plan: 90 GB Data: Prime Video,Hostar અને Sony Live Free: VI પોતાના યુઝર માટે જુદા જુદા આકર્ષક રિચાર્જ પ્લાન ઓફર કરતું હોય છે. દેશની દિગ્ગજ ટેલિકોમ કંપની ગ્રાહકો માટે સસ્તો ડેટા અને free calling તથા subscription પણ free આપતું રહેતું હોય છે જેથી ગ્રાહકો આ રિચાર્જ પ્લાનનો ફાયદો ઉઠાવી શકે. ત્યારે જિયો દ્વારા ફરી VI Rs 98 Recharge Plan પોતાના યુઝર માટે ઓફર કર્યો છે. જેમાં ઘણા બધા બેનિફિટ આપવામાં આવ્યા છે. તો આવો જોઈએ આ VI Rs 98 Recharge Plan વિશેની વધુ માહિતી નીચે મુજબ.

VI Rs 98 Recharge Plan વિશે

યૂઝર્સને Postpaid Plan ખુબ પસંદ આવી રહ્યાં છે. આ પ્લાનમાં કંપનીઓ Prepaid plan ના મુકાબલે થોડા વધુ બેનિફિટ ઓફર કરે છે. તેમાં તમને વધુ Data સાથે શાનદાર OTT બેનિફિટ્સ પણ મળી જાય છે. ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો, વોડાફોન-આઈડિયાના portfolioમાં કેટલાક ધાંસૂ postpaid Plan હાજર છે. ખાસ વાત છે કે વોડાફોન-આઇડિયા જિયોથી 98 રૂપિયા ઓછી કિંમતમાં કમાલના બેનિફિટ્સ આપી રહ્યું છે. વોડાફોન-આઈડિયાના પ્લાનમાં Usersને Amezon Prime Video, Disney+Hotstar અને Sony Liveનું Subscription પણ મળે છે. જિયોના પ્લાનમાં OTT બેનિફિટ્સ મળતા નથી, પરંતુ કંપની 5G Data જરૂર ઓફર કરી રહી છે. તો આવો આ બંને પ્લાનના બેનિફિટ્સ વિશે જાણીએ.

આ પણ વાંચો: ખેડૂતો માટે આશીર્વાદરૂપ છે આ ક્રેડિટકાર્ડ, સસ્તા દરે મળશે લોન; જુઓ સંપૂર્ણ માહિતી.

VI નો Vi Max 501 પ્લાન

501 રૂપિયાના Monthly ભાડા વાળા આ પ્લાનમાં તમને Unlimited Calling ની સાથે દર મહિને 3 હજાર Free SMS મળશે. ઈન્ટરનેટ ઉપયોગ કરવા માટે કંપની પ્લાનમાં 90 GB Data ઓફર કરી રહી છે. પ્લાન 200 GB Data Rollover બેનિફિટની સાથે આવે છે. ખાસ વાત છે કે આ Planમાં તમને રાત્રે 12થી સવારે 6 કલાક સુધી Free અનલિમિટેડ Data મળશે. પ્લાનમાં કંપની અન્ય બેનિફિટ્સ પણ આપી રહી છે.

તેમાં છ મહિના માટે Amazon Primeના Subscription ની સાથે એક વર્ષ માટે Disney+Hotstar મોબાઇલનું free એક્સેસ સામેલ છે. એટલું જ નહીં તમને આ પ્લાનમાં 12 મહિના માટે Sony Live નું પણ Free Subscription મળશે. આ પ્લાન Vi Movies and TV પણ ઓફર કરે છે. નોંધનીય છે કે VI ના પ્લાનમાં તમને 5જG Speed મળશે નહીં.

આ પણ વાંચો: પ્રધાનમંત્રી યશશ્વિ યોજના, ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થી માટે સ્કોલરશીપ યોજના.

રિલાયન્સ જિયોનો 599 રૂપિયાનો પ્લાન

જિયોનો આ postpaid Plan ઈન્ટરનેટ ઉપયોગ કરવા માટે Unlimited Data ઓફર કરે છે. ખાસ વાત છે કે આ પ્લાનમાં Eligible Subscribers ને કંપની અનલિમિટેડ 5G Data આપી રહી છે. તમને આ પ્લાનમાં દરરોજ ફ્રી 100 SMS પણ મળશે. પ્લાનમાં કંપની દરેક નેટવર્ક પર Unlimited Calling ની સુવિધા આપી રહી છે. પ્લાનમાં જિયો Appsનું Free Subscription મળશે.

અગત્યની લિન્ક

VI પોસ્ટ પેઇડ રિચાર્જઅહિયાં ક્લિક કરો
Jio પોસ્ટ paid રિચાર્જઅહિયાં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહિયાં ક્લિક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિયાં ક્લિક કરો
VI Rs 98 Recharge Plan
VI Rs 98 Recharge Plan

VI નો પોસ્ટ પેઇડ પ્લાન કેટલામાં આવે છે ?

501 માં

Jio નો પોસ્ટ પેઇડ પ્લાન કેટલામાં આવે છે ?

599 રૂપિયામાં

Leave a Comment

error: Content is protected !!