Viral Infection Tips: ચોમાસામાં આ 4 વસ્તુ કરી દેશે વાઇરલ ઇન્ફેકશન કામ તમામ, ક્યારેય નહીં થાય શરદી ઉધરસ.

Viral Infection Tips: ચોમાસામાં આ 4 વસ્તુ કરી દેશે વાઇરલ ઇન્ફેકશન નહીં થાય: અત્યારે ચોમાસાની રૂતુ ચાલી રહી છે. ત્યારે વરસાદના પાણી ને લીધે મચ્છરોનો ત્રાસ વધી ગયો છે. અને મચ્છર તથા પાણી જન્ય રોગો એટ્લે કે Viral Infection પણ આ ઋતુમાં વધુ થાય છે. આ રોગો માટે અમે આ પોસ્ટમાં Viral Infection Tips લઈને આવ્યા છે. જે તમને તથા તમારા પરિવારને આ રોગોથી રક્ષણ મેળવવા મદદરૂપ થશે. તો આવો જોઈએ આ Viral Infection Tips વિશે વધુ માહિતી નીચે મુજબ.

Viral Infection Tips વિશે

ચોમાસાની ઋતુમાં વાયરલ ઈન્ફેકશનનું પ્રમાણ પડતું જોવા મળે છે. જેના લીધે દવાખાનામાં પણ દર્દીઓની સંખ્યા વધુ જોવા મળે છે. વાયરલ ઈન્ફેકશનના કારણે શરદી, ઉધરસ, તાવ, નાકમાંથી પાણી વહેવું જેવી સમસ્યા વધારે થાય છે. વાયરલ ઈન્ફેકશનના કારણે શરીરમાં નબળાઈ આવી જાય છે. તેવામાં જો ચોમાસા દરમિયાન આપણે આપણા આહારમાં કેટલાક ફેરફાર કરી તો વાયરલ રોગોથી બચી શકાય છે. આ માટે Viral Infection Tips નીચે મુજબ દર્શાવી છે.

આ પણ વાંચો: શું તમારે પણ આધારકાર્ડમાં ફોટો Change કરવો છે, તો Follow કરો સિમ્પલ આ પ્રોશેષ.

આ સમયે પ્રોટીન યુક્ત આહાર લેવો

Viral Infection Tips માં વાયરલ ઈન્ફેક્શનથી બચવું હોય તમારે પ્રોટીન યુક્ત વસ્તુઓનું સેવન વધારે કરવું જોઈએ. તેનાથી શરીર મજબૂત થાય છે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધારો થાય છે. જો તમે શાકાહારી છો તો તમે પ્રોટીન માટે કઠોળ, દૂધ, ચણા અને સોયાબીનનો ઉપયોગ કરી શકો છો.

ફળ અને શાકભાજી નો ઉપયોગ કરો.

આ રૂતુ દરમિયાન તાજા ફળ અને શાકભાજી સ્વાસ્થ્ય માટે ફાયદામંદ છે. ફળ અને શાકભાજી એન્ટી ઓકિસડન્ટ તત્વોથી ભરપુર હોય છે. જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. સાથે જ ચેપ સામે લડવામાં મદદરૂપ બને છે.

યોગ્ય માત્રામાં પાણી પીવું જોઈએ

આ ઋતુમાં પણ શરીર હાઇડ્રેટ રહે તે જરૂરી છે. તેથી દિવસ દરમિયાન સમયાંતરે પાણી પીતા રહેવું જોઈએ તથા સ્વચ્છ પાણી પીવું જોઈએ. જો શરીરમાં પ્રવાહીનું પ્રમાણ જળવાઈ રહે તો વાયરલ બીમારીઓનો ઝડપથી અંત આવે છે.

આ પણ વાંચો: Netflix ની જેમ આ 5 OTT પ્લેટફોર્મ પર Free માં મુવી જોઈ શકો છો. જુઓ કઈ કઈ એપનો સમાવેશ થાય છે?

હળદર વાળું દૂધ પીવું જોઈએ

ગરમ દૂધમાં હળદર મિક્સ કરીને નિયમિત પીવાનું રાખવું જોઈએ. આ દૂધમાં એ તમામ ગુણ હોય છે જે વાયરલ ઇન્ફેકશનને કારણે થતા નુકસાનથી શરીરને બચાવે છે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો. આ માટે www.khedutsupport.in/ જવાબદાર નથી. )

અગત્યની લિન્ક

હોમ પેજ પર જાઓઅહિયાં ક્લિક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિયાં ક્લિક કરો
Viral Infection Tips
Viral Infection Tips

ફળ તથા શાકભાજીમાં ક્યાં તત્વો રહેલા હોય છે ?

ફળ અને શાકભાજી એન્ટી ઓકિસડન્ટ તત્વોથી ભરપુર હોય છે.

શરીરને હાઈડ્રેડ રાખવા શું પીવું જોઈએ ?

યોગ્ય માત્રામાં પાણી

1 thought on “Viral Infection Tips: ચોમાસામાં આ 4 વસ્તુ કરી દેશે વાઇરલ ઇન્ફેકશન કામ તમામ, ક્યારેય નહીં થાય શરદી ઉધરસ.”

Leave a Comment

error: Content is protected !!