Virat Kohli: વિરાટ કોહલીની કમાણી પહોચી 1000 કરોડને પાર, કોહલી ઇન્સ્ટાગ્રામમાં એક પોસ્ટ મૂકવાના લે છે 8 થી 9 કરોડ રૂપિયા

Virat Kohli: વિરાટ કોહલીની કમાણી પહોચી 1000 કરોડને પાર: આપણે બધા લોકો ઘણી વખત વિશ્વના ધનિક વ્યક્તિની વાતો કરતાં હોઈએ છીએ. ત્યારે રીલાયન્સ ના માલિક મુકેશ અંબાણી તથા ટાટાના માલિક રતન ટાટા, ગૌતમ અદાણિ વગેરે ની વાતો સાંભળતા હોઈએ છીએ. પણ આપણે ક્યારેય વિચાર્યું છે કે ક્રિકેટર Virat Kohli ની આવક કેટલી છે. ત્યારે મળતી માહિતી મુજબ Virat Kohliની આવકમાં વધારો થયો છે. તેની આવક 1000 કરોડને પાર પહોચી ગઈ છે. વિરાટ કોહલી સોસિયલ મીડિયા માં એક પોસ્ટ મૂકવા માટે 8 થી 9 કરોડ રૂપિયા ફી લે છે. આવો જાણીએ વધુ માહિતી નીચે મુજબ.

Virat Kohli વિશે

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન અને ભૂતપૂર્વ કેપ્ટન Virat Kohli કમાણીના મામલામાં રેકોર્ડ બનાવી રહ્યા છે. વિરાટ કોહલીએ કમાણીના મામલે નવો રેકોર્ડ કાયમ કર્યો છે. તેની નેટવર્થ 1000 કરોડ રૂપિયાના પાર પહોંચી ગઈ છે.

આ પણ વાંચો: દેશના કોઇ પણ સ્થળ ના એડ્રેસ અને ફોન નંબર મેળવો, બહાર ગયા હોય તો કોઇને પુછવુ નહિ પડે

Stock grey નામની કંપની મુજબ, વિરાટ કોહલીની હાલની નેટવર્થ 1050 કરોડ રૂપિયા થઈ ગઈ છે. ક્રિકેટ ઉપરાંત વિરાટ કોહલી પોતાના Restaurant Business અને Brand Endorsement થી ખૂબ કમાણી કરે છે. વિરાટ કોહલી BCCIના A પ્લસ કોન્ટ્રાક્ટમાં સામેલ છે. તેના દ્વારા તેને વાર્ષિક સાત કરોડ રૂપિયા મળે છે.

IPL માથી મળતી આવક

વિરાટ કોહલીને તેમની IPL ટીમ RCB થી એક સીઝન માટે 15 કરોડ રૂપિયા આપવામાં આવે છે. વિરાટ કોહલી Social મીડિયાની મદદથી પણ ખૂબ કમાણી કરે છે. Instagram પર વિરાટ કોહલીની એક પોસ્ટ મૂકવા માટેની કિંમત 8 થી 9 કરોડ રૂપિયા ફી લે છે. અને એક Tweet કરવા માટે તે 2.5 કરોડ રૂપિયા ફી લે છે.

આ પણ વાંચો: 75 વર્ષ મા એટલો વધ્યો સોનાનો ભાવ, 1000 રૂ. નુ સોનુ આજે થાય છે લાખો નુ

ક્રિકેટ માથી આવક

વિરાટ કોહલી ની આવક જે આજના વર્તમાન સમયમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોમાં સૌથી વધારે છે. 34 વર્ષના કોહલીને BCCI એસેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં એપ્લસમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ટીમ ઈન્ડિયાના કરાર મુજબ તે વર્ષે 7 કરોડ રૂપિયા કમાય છે. દરેક ટેસ્ટ માટે તેની મેચ ફી 15 લાખ રૂપિયા, વનડે માટે 6 લાખ રૂપિયા અને T20 મેચ માટે 3 લાખ રૂપિયા છે.

બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી કમાણી

બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી લગભગ 175 કરોડ રૂપિયાની કમાણી કરે છે. તેમણે અમુક સ્ટાર્ટઅપ્સમાં પણ રોકાણ કરેલું છે. જેમાથી કમાણી કરે છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Virat Kohli
Virat Kohli

વિરાટ કોહલી ઇન્સ્ટાગ્રામમાં એક પોસ્ટ મૂકવા માટે કેટલા રૂપિયા ફી લે છે ?

8 થી 9 કરોડ રૂપિયા

Leave a Comment

error: Content is protected !!