Water Metro: હવે પાણી ઉપર દોડશે મેટ્રો, એશીયાની પ્રથમ વોટર રેલ ભારતમા શરૂ થશે; જુઓ વિડીયો

Water Metro: વોટર મેટ્રો: કોલકતા મ અહુગલી નદીમા પાણીની અંદર મેટ્રો ટ્રેન દોડશે તેવુ આપણે થોડા સ્માય પહેલા સાંભળ્યુ હતુ અને હાલ તેનુ કમ ચાલી રહ્યુ છે પરંતુ હવે પાણીની ઉપર મેટ્રો ટ્રેન દોડશે. ભારતના કેરાલામા સમગ્ર એશીયાની પ્રથમ Water Metro શરૂ થનારી છે. જેનુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તા. 25 એપ્રીલે ઉદઘાટન થશે. ચાલો જાણીએ આ વોટર મેટ્રો ની ખાસીયતો.

Water Metro

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 એપ્રિલે કેરળને દેશની પ્રથમ વોટર મેટ્રો ની ભેટ આપશે
  • PM મોદી દેશને પ્રથમ વોટર મેટ્રો સોંપશે, લાંબા સમય બાદ આ પ્રોજેકટને લીલી ઝંડી મળી
  • આ પ્રોજેક્ટ માટે કુલ 23 વોટર બોટ અને 14 ટર્મિનલ હશે
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 એપ્રિલે કેરળને સમગ્ર એશીયાની પ્રથમ વોટર મેટ્રો ભેટ આપશે. પીએમ મોદી દેશને પ્રથમ વોટર મેટ્રો સોંપશે. મહત્વનું છે કે, લાંબા સમય બાદ આ પ્રોજેકટને મેટ્રોને લીલી ઝંડી મળી રહિ છે. વોટર મેટ્રો પાટા પર નહીં પરંતુ પાણી પર દોડનારી છે. મળતી માહિતી અનુસાર આ પ્રોજેક્ટ માટે 23 વોટર બોટ અને 14 ટર્મિનલ હશે, જેમાંથી ચાર ટર્મિનલ હાલ સંપૂર્ણ રીતે શરૂ થઈ ગયા છે. આ અંગે જણાવી દઈએ કે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર એશિયામાં પહેલીવાર વોટર મેટ્રો ચલાવવામાં આવનાર છે.

આ પણ વાંચો: અંબાલાલ પટેલની ચોમાસાની આગાહિ. આ વર્ષે કેવો વરસાદ રહેશે ?

લોકોને મુસાફરી મા સરળતા

આ પ્રોજેકટથી શહેરના લોકોની અવરજવરમાં સરળતા રહેશે.
Water Metro સેવા શરૂ થવાથી શહેરના લોકોની અવરજવરમાં સરળતા પડશે. કોચી જેવા શહેરમાં વોટર મેટ્રો ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તે મુસાફરીની સરળતા સાથે ઓછી કિંમતની માસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ હશે. તે કોચી અને તેની આસપાસના 10 ટાપુઓને જોડતો કેરળનો ખૂબ જ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે.

78 કિલોમીટરમાં વોટર મેટ્રો પ્રોજેકટ

આ વોટર મેટ્રો પ્રોજેક્ટ ૭૮ કી.મી.મા ફેલાયેલો છે.
કેરળમાં કોચી એ સૌથી વધુ ગીચ વસ્તી ધરાવતો જિલ્લો છે. આ રીતે ટ્રાફિકની સમસ્યા હલ કરવા અને કોચી તળાવના કિનારા સુધી સરળ ઍક્સેસ પ્રદાન કરવા માટે પરિવહનના નવા મોડ્સની કલ્પના કરવામાં આવી છે. વોટર મેટ્રો પ્રોજેક્ટ 78 કિલોમીટરમાં ફેલાયેલો પ્રોજેકટ છે અને તે આલ્ગ અલગ 15 રૂટમાંથી પસાર થશે. કેરળના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયને ‘કોચી વોટર મેટ્રો’ને રાજ્યનો ખૂબ જ ‘મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ’ ગણાવ્યો, જે બંદર શહેર કોચીના વિકાસને વેગ આપનાર હશે.

આ પણ વાંચો: ધોરણ 10-12 બોર્ડના રીજલ્ટ અંગે ન્યુઝ વાંચો

શું કહ્યું મુખ્યમંત્રી કાર્યાલયના સૂત્રોએ ?
મુખ્યમંત્રી કાર્યાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 એપ્રિલે અહીં એક કાર્યક્રમમાં કોચી વોટર મેટ્રો (KWM) સેવા શરૂ કરશે. અને આ વોટર મેટ્રો ને લીલી ઝંડી આપશે. વિજયને ફેસબુક પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (LDF) સરકાર દ્વારા રાજ્યના લોકોને આપવામાં આવેલી બીજી ખાતરી કોચીમાં 1,136.83 કરોડ રૂપિયાના ખર્ચે સ્થાપિત ફ્લેગશિપ પ્રોજેક્ટની શરૂઆત સાથે હાલ તેનુ કામ પૂર્ણતાને આરે છે.

અગત્યની લીંક

Home pageClick here
Join our whatsapp GroupClick here
Water Metro
Water Metro

વોટર મેટ્રો પ્રોજેકટ ક્યા શરૂ થનાર છે ?

કેરાલા ના કોચી મા

Leave a Comment

error: Content is protected !!