Weather Forecast App: ષ્ઠ હવામાન માટેની એપ 2023: હાલ વરસાદની મોસમ ચાલી રહી છે. અને વરસાદની સિઝન માં વધુ પડતું વાતાવરણ તડકા વગરનું હોય છે. માટે લોકોને બહાર ક્યાય જવું હોય તો વરસાદની સ્થિતિને ધ્યાનમાં લઈને જતાં હોય છે. ત્યારે અત્યારે ટેક્નોલોજીના યુગમાં ઘણી એવી એપ આવે છે જે આપણે હવામાન વિભાગની જાણકારી આપે છે. જી, હા Weather Forecast App, આ એપથી આપણે હવામાનની સ્થિતિ જાની શકીએ છીએ. તો આવો જોઈએ આ Weather Forecast App વિશે વધુ માહિતી.
Weather Forecast App વિશે
સમગ્ર ભારતમાં વરસાદે હોબાળો મચાવ્યો છે. હિમાચલમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ફસાયેલા છે અને કુદરતે કહેર મચાવી છે. જે પહાડોમાં વરસાદ જોવા માટે ગયા હતા, પરંતુ તેમને અંદાજ ન હતો કે પરિસ્થિતિ આવી હશે. જો આ પ્રવાસીઓએ હવામાનની માહિતી આપતી એપ્સનો ઉપયોગ કર્યો હોત તો શક્ય છે કે તેઓ ઘર છોડીને ક્યાંય ગયા ન હોત.
Weather Forecast App
ચાલો જાણીએ કેટલીક એવી APPS વિશે જે તમને હવામાનની સચોટ આગાહી આપી શકે છે અને જેના આધારે તમે તમારા દિવસ કે Weekend ની યોજના બનાવી શકો છો. અમે શ્રેષ્ઠ હવામાન APP શોધવા માટે Google Play Store ની મદદ લીધી. અમે પ્લે સ્ટોર પર ગયા, હવામાન શોધ્યું, પછી રેન્ડમ એપ ખોલી અને વેધર ટેગ પર ગયા. આ પછી, અમે તમને તે સૂચિ બતાવી રહ્યા છીએ જે અમે સૌથી વધુ કમાણી કરતી એપ્લિકેશન્સમાં જોઈ. જે નીચે મુજબ દર્શાવેલી છે.
આ પણ વાંચો: GST ના નિયમોમાં ફેરફાર, GSTની બેઠક બાદ જુઓ શું થયું સસ્તું અને શું થયું મોંઘું.
Windy.com
Windy App યાદીમાં પ્રથમ નંબરે બતાવે છે. આ એપ તેની સચોટ હવામાન આગાહી માટે જાણીતી છે. તાપમાન અને હવામાનની માહિતીની સાથે, આ App નકશા અને સેટેલાઇટ ફોટા દ્વારા હવામાનની માહિતી આપે છે. આ એકદમ Interactive app છે. જો તમે નકશા પર ઝૂમ કરીને તમારા સ્થાન અથવા કોઈપણ સ્થાન પર ક્લિક કરો છો, તો આ App તમારી સામે આગામી સાત દિવસ માટે કલાક દીઠ હવામાનની આગાહી મૂકશે. આમાં, તમે ટીવી હવામાન સમાચારની Nostalgia પણ અનુભવી શકો છો.
AccuWeather
માત્ર આ અઠવાડિયા-દસ દિવસ માટે જ નહીં પરંતુ આગામી ચાર મહિના માટે પણ હવામાનની આગાહી આ App આપે છે. આ સાથે Accuweather જણાવે છે કે આ હવામાન આરોગ્ય અને સામાન્ય પ્રવૃત્તિઓને કેવી રીતે અસર કરી શકે છે. અમે તેના પર 11 જુલાઈની આગાહી જોઈ, તેમાં લખ્યું હતું કે પવન ખરાબ છે. સંધિવાથી પીડિત લોકોને વધુ સમસ્યા થઈ શકે છે. માછીમારી માટે યોગ્ય મોસમ નથી, ખાતર બનાવવા માટે સારો સમય વગેરે. જેવી માહિતી આપે છે.
weather – Live & Forecast
આ એક સિમ્પલ હવામાન App છે, પરંતુ સચોટતાને કારણે, આ એપ્લિકેશન ખૂબ જ વખાણવામાં આવી છે. યુઝર્સએ તેને તેના વપરાશકર્તા ઇન્ટરફેસ અને મિનિટ-ટુ-મિનિટ હવામાન Update માટે પસંદ કરે છે. આ App આગામી બે કલાક માટે દર મિનિટે હવામાનની આગાહી આપે છે.
Weather forecast
જો તમે સ્વચ્છ, સરળ ક્લિક પર હવામાન Updates જોવા માંગતા હોવ તો આ App ઉપયોગી થઈ શકે છે. આ App 45 દિવસની આગાહી સાથે સાત દિવસ માટે કલાક પ્રમાણે હવામાન અપડેટ્સ આપે છે. આ એપ જ્યારે ભારે વરસાદ કે વધુ વાવાઝોડું કે હીટવેવ હોય ત્યારે ખાસ એલર્ટ પણ આપે છે, જેથી યુઝર્સ એલર્ટ રહે.
આ પણ વાંચો: અહિયાં બહેનોએ આપી ભાઈને સૌથી મોટી ભેટ, 5 લાખની રાખડી, જુઓ કેવી દેખાઈ છે.
Weather & Radar – Pollen info
સરળ યુઝર ઇન્ટરફેસને કારણે પણ આ એપને લોકો પસંદ કરવામાં આવે છે. આ એપના રિવ્યુમાં ઘણા યુઝર્સે લખ્યું છે કે જ્યાં બીજી એપ એટલી બધી માહિતી આપે છે કે મન મૂંઝાઈ જાય છે. બાય ધ વે, હવામાનની માહિતી આપવાની સાથે, આ એપ હવામાનના ન્યૂઝ પણ આપે છે અને ભારે હવામાનથી બચવાના ઉપાયો પણ જણાવે છે.
અન્ય App
આ Apps સિવાય ડિફોલ્ટ વેધર એપ અથવા ગૂગલની વેધર એપ તમારા ફોનમાં પહેલેથી જ એવેલેબલ હોય છે. આ Apps હવામાનની ચોક્કસ માહિતી પણ આપે છે. તેથી જો તમે કોઈ અલગ એપનો ઉપયોગ કરવા માંગતા ન હોવ તો પણ કોઈ સમસ્યા નથી. તમે ફોનની ડિફોલ્ટ એપ સાથે કામ કરી શકો છો.
App ડાઉનલોડ કરવા માટેની લિન્ક
Windy App ડાઉનલોડ કરવા માટે | અહિયાં ક્લિક કરો |
AccuWeather App ડાઉનલોડ કરવા માટે | અહિયાં ક્લિક કરો |
weather – Live & Forecast App ડાઉનલોડ કરવા માટે | અહિયાં ક્લિક કરો |
Weather forecast App ડાઉનલોડ કરવા માટે | અહિયાં ક્લિક કરો |
Weather & Radar – Pollen info App ડાઉનલોડ કરવા માટે | અહિયાં ક્લિક કરો |
અગત્યની લિન્ક
હોમ પેજ પર જાઓ | અહિયાં ક્લિક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિયાં ક્લિક કરો |

વેધર માટે સૌથી પસંદ થયેલી App કઈ છે ?
Windy
order accutane now accutane prescription order accutane on line no prescription