Whatsapp i Button: તમે ક્યારેય જોયું છે Whatsapp પરનું આઇ-બટન? મોટાભાગના લોકો આના વિશે નહીં જાણતા હોય.

Whatsapp i Button: તમે ક્યારેય જોયું છે Whatsapp પરનું આઇ-બટન?: આપણાં દેશના મોટાભાગના લોકો સ્માર્ટ ફોન નો ઉપયોગ કરે છે અને તેની અંદર રહેલી એપનો ઉપયોગ કરે છે. તેમની એક એપ એટલે Whatsaap. આ whatsapp પોતાના યુઝર્સ માટે નવ નવા અપડેટ લઈને આવે છે. તેમાં Whatsapp I Button પણ આવે છે. પણ આપણાં મોટા ભાગના લોકો આ Whatsapp I Button વિશે જાણતા નથી. તો ચાલો જાણીએ આ બટન વિશેની માહિતી નીછે મુજબ છે.

Whatsapp i Button

વોટ્સએપનો ઉપયોગ મોટાભાગના લોકો કરે જ છે, અને આ whatsapp માં રહેલ ઘણા ઓછા લોકો એવા છે જેણે તેના i બટનને જોયું હશે. જો તમે પણ ન જોયુ હોય તો તેને જોઇ લો અને તમને જણાવીએ કે તેનો સાચો મતલબ શું થાય છે.WhatsApp એક Popular instant messaging application છે. તેના આવવાથી chatting ખૂબ સિમ્પલ બની ગયું છે. લોકો જ્યારે ઇચ્છે ત્યારે અને તેઓ ઇચ્છે ત્યાંથી Chat કરી શકે છે. એક બીજા સાથે ફોટા, વીડિયો અને લોકેશન પણ મોકલી શકે છે. WhatsApp પર અપડેટ દ્વારા નવા ફીચર્સ પણ ઉપલબ્ધ છે, પરંતુ બહુ ઓછા લોકોએ જોયું હશે કે Whatsapp I Button પણ છે.

આ પણ વાંચો: Data Tips: તમારા મોબાઇલ ડેટા જલ્દી પુરો થઇ જાય છે?, આ ટીપ્સ ફોલો કરો અને બચાવો મોબાઇલ data;

ક્યાં જોવા મળશે આઈ- બટન

જો તમે આ બાબત નોટિસ ન કરી હોય તો હવે આ બટન એક વખત જોઈ લો. જ્યારે હવે whatsapp ઓપન કરશો તો તમારી સામે આખું લિસ્ટ જોવા મળશે. અહીં તમે જ્યારે ગમે તેની પ્રોફાઇલ ફોટો પર ટેપ કરશો તો તમને (i) બટન દેખાશે.

અન્ય ઓપ્સન

whatsapp માં તમે જ્યારે આઈ બટન માટે કોઈ ફોટો પર ટેપ કરો છો તો તેની સાથે તમને બીજા ઘણા ઓપ્શન જોવા મળશે. જેમાં પહેલો મેસેજનો આઇકન હોય છે, બીજો વોઇસ કોલનો, ત્રીજો વીડિયો કોલનો અને ચોથા નંબર પર તમને i બટન જોવા મળે છે. હવે તમે વિચારી રહ્યાં હશો કે અહીં i નો શું અર્થ શું છે? તમને જણાવી દઇએ કે i નો અર્થ એટલે કે info ઓપ્શન.

શું કરી શકાય છે i બટનથી

આ i બટનને પ્રેસ કરી કરો એટ્લે તમારી સામે તે વ્યક્તિની પ્રોફાઇલ ઓપન થશે. પ્રોફાઇલમાં જઇન તમને તેનું Status, Media visibility, mute notifications જેવા તમામ ઓપ્શન જોવા મળશે. અહીં મળતા ઓપ્શનથી ઘણી તમે ઘણી એક્શન કરી શકો છો. અહીંથી તમે તે પણ જોઇ શકો છો કે તમે તથા તે વ્યક્તિ વચ્ચે whatsapp માં ક્યાં ગ્રુપ કોમન છે.

આ પણ વાંચો: Mini Fan: ખિસ્સા માં રહે તેવો મિનિ પંખો, ઘરમાં તો એસી તથા કુલર છે, પણ બહાર માટે આ મિનિ પંખો

નવું ફીચર

whatsapp દ્વારા હાલમાં જાહેરાત કરવામાં આવી છે કે કંપની યુઝરનેમ ફીચર પર કામ કરી રહી છે, જેનાથી યુઝર્સ પોતાના એકાઉન્ટ માટે યુનિક યુઝરનેમ રાખી શકાશે. જાણકારી માટે જણાવી દઇએ કે આ બિલકુલ એવી જ રીતે કામ કરશે જેવી રીતે ઇન્સ્ટાગ્રામ જેવા બાકી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે રાખી શકો છો.WhatsApp ટ્રેકર WABetaInfo અનુસાર, આ ફીચર ડેવલપમેન્ટ સ્ટેજમાં છે અને એપ સેટિંગ્સ માટે એક્સેસ કરી શકાશે. આ યુઝર્સને કોન્ટેક્ટ નંબર નાંખ્યા વગર તેના યુઝરનેમથી કનેક્ટ કરવામાં મદદ કરશે.

અગત્યની લીંક

Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
 હોમ પેજઅહીં ક્લિક કરો
Whatsapp I Button
Whatsapp i Button

Whatsapp i Button ક્યાં જોવા મળે છે ?

Whatsapp I- Button વ્યક્તિના પ્રોફાઇલ ફોટો પર ટેપ કરતાં જોવા મળશે.

Whatsapp i Button નો અર્થ શું થાઈ છે ?

Whatsapp I- Button અર્થ Info થાઈ છે.

Leave a Comment

error: Content is protected !!