World Emoji Day: વિશ્વ ઇમોજી દિવસ, ચેટિંગમાં સૌથી વધારે આ 4 ઇમોજી ઉપયોગ થાય છે, જાણો અહીથી ક્યાં ક્યાં ઇમોજીનો ઉપયોગ થાય છે?

World Emoji Day: ચેટિંગમાં સૌથી વધારે આ 4 ઇમોજી ઉપયોગ થાય છે: આપણાં જીવનમાં દરેક પાસે મોબાઈલ છે. તેમાં ઉપયોગમાં લેવાતી App માં લોકો ચેટિંગ કરતાં હોય છે. એક બીજાને SMS કે અન્ય Appના માધ્યમ થી MSG મોકલતા હોય છે. અને મેસેજ માં જુદા જુદા પ્રકારના ઇમોજી મોકલતા હોય છે. ત્યારે 17મી જુલાઇ એટ્લે World Emoji Day (વિશ્વ ઇમોજી દિવસ) પરંતુ શું તમે જાણો છો કે મેસેજમાં સૌથી વધારે કઈ ઇમોજી નો ઉપયોગ કરવામાં આવે છે. અને ક્યાં ઇમોજી સૌથી વધારે શેર કરવામાં આવે છે? તો આવો જોઈએ નીચે મુજબ આ World Emoji Day વિશે માવધૂ માહિતી તથા ક્યાં ઇમોજી વધારે ઉપયોગ થાય તેની માહિતી મેળવીએ.

World Emoji Day વિશે

World Emoji Day માં ચેટિંગ દરમિયાન, જો આપણે કંઈપણ બોલ્યા વગર ઘણું બોલવું હોય, તો ઇમોજી તેને સરળ બનાવે છે. World Emoji Day એટલે કે 17 જુલાઈએ સમગ્ર વિશ્વમાં ઈમોજી ડે ની ઉજવણી કરવામાં આવી રહી છે. અહીં અમે જણાવી રહ્યા છીએ કે ભારતમાં કયા ઈમોજીનો સૌથી વધુ ઉપયોગ થાય છે. તો જોઈએ નીચે મુજબ.

આ પણ વાંચો: ચંદ્રયાન 1,2 અને 3 માં શું તફાવત છે? કેવી રીતે એકબીજાથી જુદા પડે છે? આવો જાણીએ આ માહિતી.

વિશ્વમાં ચેટિંગ અને ઇમોજીનો ઉપયોગ ઝડપથી વધ્યો

ડિજિટલ વિશ્વમાં chatting અને ઇમોજીનો ઉપયોગ ઝડપથી વધ્યો છે. બોલ્યા કે લખ્યા વગર તમારી વાત કોઈની સાથે શેર કરવી હોય કે પછી તમારી લાગણીઓ વ્યક્ત કરવી હોય, Emoji બંને કાર્યોને ખૂબ જ સહેલાઈથી વ્યક્ત કરે છે. જો કે Chatting, mail, Social Media, Taxt મેસેજ વગેરેમાં ઘણા પ્રકારના Emojiનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ આજે આપણે જાણીએ છીએ કે આપણા દેશમાં લોકોમાં આમાંથી કયું Emoji સૌથી વધુ લોકપ્રિય છે.

હાથ જોડીને પ્રાર્થના કરતા ઈમોજી

Crossword Solver દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે વર્ષ 2022માં ભારતમાં સૌથી વધુ હાથ જોડીને પ્રાર્થના કરતા Emojiનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેનો ઉપયોગ સામાન્ય રીતે આભાર માનવા, કોઈને વિનંતી કરવા, કોઈને અભિવાદન કરવા, આશા, આદર વગેરે માટે કરવામાં આવે છે. વધુ ઔપચારિક ચેટિંગ દરમિયાન તેનો ઘણો ઉપયોગ થાય છે.

ટિયર્સ ઓફ જોય ઇમોજી

Emojipedia મુજબ ટિયર્સ ઓફ જોય ઇમોજી એટલે હસતી વખતે આંખોમાં આંસુ. લોકો ચેટિંગ કે મેસેજિંગ સમયે આ ઈમોજીનો ઘણો ઉપયોગ કરે છે. મિત્રો સાથે વાતચીત કરવાથી માંડીને અમુક પ્રકારના રમુજી જોક્સ કે વીડિયો પર કોમેન્ટ કરવા સુધી, લોકો તેનો વારંવાર ઉપયોગ કરે છે. આ ઈમોજીને વર્ષ 2021માં વર્લ્ડ ઈમોજી એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. તે સામાન્ય રીતે હાસ્ય દર્શાવવા માટે વપરાય છે જે આનંદી વસ્તુઓ જોઈને આવે છે.

આ પણ વાંચો: ગુજરાતનું હિલ સ્ટેશન, આ હિલ સ્ટેશનમાં ફરવા ગયા તો બીજા હિલ સ્ટેશનને ભૂલી જશો, આવો જાણીએ વધુ માહિતી.

પીળા ચહેરા પર ઉંચી ભમર

પીળા ચહેરા પર ઉંચી ભમર અને આંખોમાંથી બહાર આવતા વાદળી આંસુ એ Crying Emojiછે, જેનો ભારતમાં ચેટિંગ દરમિયાન પણ ઘણો ઉપયોગ થાય છે. આ Emoji નો ઉપયોગ ભારે હૃદય, ઉદાસી બતાવવા માટે કરવામાં આવે છે.

અંગૂઠો ઉભા કરેલ ઇમોજી

અંગૂઠો ઉભા કરેલ ઇમોજી એટલે કે Thumbs Upનો ઉપયોગ અભિપ્રાય સાથે સંમત થવાની લાગણી વ્યક્ત કરવા માટે થાય છે. તેનો ઉપયોગ અલગ અલગ સંપર્કોમાં પણ થાય છે દા.ત., તમે તેનો ઉપયોગ આક્રમકતા અથવા કટાક્ષ માટે કરી શકો છો.

અગત્યની લિન્ક

હોમ પેજ પર જાઓઅહિયાં ક્લિક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિયાં ક્લિક કરો
World Emoji Day
World Emoji Day

વિશ્વમાં સૌથી વધારે કઈ Emoji નો ઉપયોગ થયો છે ?

વર્ષ 2022માં ભારતમાં સૌથી વધુ હાથ જોડીને પ્રાર્થના કરતા Emojiનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

પીળા ચહેરા પર ઉંચી ભમર Emoji ક્યારે ઉપયોગમાં લેવામાં આવે છે ?

Crying Emojiછે, જેનો ભારતમાં ચેટિંગ દરમિયાન પણ ઘણો ઉપયોગ થાય છે. આ Emoji નો ઉપયોગ ભારે હૃદય, ઉદાસી બતાવવા માટે કરવામાં આવે છે.

Leave a Comment

error: Content is protected !!