Zero Magic: મિલિયન, બિલિયન, ટ્રિલિયન માં કેટલા 0 આવે? : આસન રીતથી શીખો 0 ની રમત: આપણે દરરોજ સાંભળતા હોઈએ છીએ કે આ વ્યક્તિને સોશ્યલ મીડિયામાં આટલા મિલિયન કે બિલિયન ફોલોવર છે તથા એમ પણ સંભાળ્યું હશે કે આ વ્યક્તિની આવક આટલા બિલિયન કે આટલા ટ્રિલિયનમાં છે. પરંતુ ઘણા લોકોને આ ખબર નથી હોતી કે મિલિયન,બિલિયન અને ટ્રિલિયનમાં કેટલા 0 આવે. પરંતુ અમે આજે Zero Magic નામની પોસ્ટ લઈને આવ્યા છીએ કે જે તમને આ માહિતી પૂરી પાડશે. જેથી તમે ભૂલવું હોય તો પણ નહીં ભૂલી શકો કે મિલિયન,બિલિયન અને ટ્રિલિયનમાં કેટલા 0 આવે. તો આવો જાણો આ Zero Magic વિશે ની માહિતી.
Zero Magic વિશે
અમીરોની આવક હોય કે પછી કોઈ દેશની GDP અથવા Economy, તમે આંકડાઓનાં માહિતીમાં મોટાભાગે મિલિયન, બિલિયન જેવા શબ્દો સાંભળ્યાં હશે. પરંતુ શું તમે જાણો છો કે મિલિયન, બિલિયન અને ટ્રિલિયનમાં કેટલા ઝીરો આવે છે? આજકાલ સોશિયલ મીડિયામાં ફોલોઅર્સ ઉપરાંત Like, Comments, Shere વગેરેમાં આ ત્રણેય શબ્દોનો ઉપયોગ થતો જોયો હશે. ત્યારે એ જાણવું જરૂરી છે આ આંકડાઓને યોગ્ય રીતે સમજવા અને યાદ રાખવાનો બેસ્ટ ફોર્મ્યુલા શું છે? તે Zero Magicમાં જોઈએ.
આ પણ વાંચો: ગુજરાતનું હિલ સ્ટેશન, આ હિલ સ્ટેશનમાં ફરવા ગયા તો બીજા હિલ સ્ટેશનને ભૂલી જશો, આવો જાણીએ વધુ માહિતી.
Million નો મતલબ
ઉદાહરણ તરીકે કોઈ એક વીડિયોમાં 1 Million Likes આવેલા છે તો તેનો અર્થ થાય છે કે તેને 10 લાખ Likes મળ્યાં છે. 1 મિલિયનને ઝીરોનાં ગણતરી સમજીએ તો 1 ની પાછળ 6 ઝીરો આવે છે. ઉદાહરણ નીચે આપેલું છે.
- 1 મિલિયન = 1000000
- 5 મિલિયન = 5000000
Billion નો મતલબ
1 Billion શબ્દનો સીધો અર્થ થાય છે એક અરબ! દાખલા તરીકે જો કોઈ વ્યક્તિની Networth 5 બિલિયન છે તો તે 5 અરબ રૂપિયાનો માલિક કહેવાય છે. જેનું ઉદાહરણ નીચે મુજબ દર્શાવેલું છે.
- 1 બિલિયન = 1 અરબ= 100 કરોડ
- 5 બિલિયન = 5 અરબ= 500 કરોડ
ભારતની વસ્તી 1.4 Billion છે એટલે કે 1.4 અરબ છે એટલે કે 140 કરોડ છે. Billion માં 1 આંકડા ની પાછળ 9 ઝીરો લાગે છે.
- 1 બિલિયન=1000,000,000
- 5 બિલિયન= 5000,000,000
આ પણ વાંચો: એકલવ્ય મોડેલ સ્કૂલ ભરતી, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 18 ઓગસ્ટ 2023; જુઓ વધુ માહિતી.
Trillion નો મતલબ
મોટાભાગે કોઈ દેશની Economy બતાવવા માટે Trillion શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. example તરીકે ભારતની કે ચીનની Economy દર્શાવવા માટે Trillion ડોલર શબ્દનો ઉપયોગ થાય છે. 1 Trillionનો મતલબ થાય છે કે 10 ખરબ. તેમાં 1 આંકડાની પાછળ 12 ઝીરો લાગે છે. જેના ઉદાહરણ નીચે છે.
- 1 Trillion = 10,00,00,00,00,000
- 5 Trillion = 50,00,00,00,00,000
અગત્યની લિન્ક
હોમ પેજ પર જાઓ | અહિયાં ક્લિક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિયાં ક્લિક કરો |

1 Trillion નો મતલબ શું થાય છે અને તેમાં કેટલા 0 લાગે છે ?
1 Trillionનો મતલબ થાય છે કે 10 ખરબ. તેમાં 1 આંકડાની પાછળ 12 ઝીરો લાગે છે.
1 Billion નો અર્થ શું થાય છે અને તેમાં કેટલા ઝીરો લાગે છે ?
1 બિલિયન = 1 અરબ= 100 કરોડ અને 1 બિલિયામાં 1 આંકડા ની પાછળ 9 ઝીરો લાગે છે.
2 thoughts on “Zero Magic: મિલિયન, બિલિયન, ટ્રિલિયન માં કેટલા 0 આવે? આ આસન રીતથી શીખો 0 ની રમત, ભૂલવું હોય તો પણ નહીં ભૂલી શકો.”